________________
ENGAGEMENT
૧૯૩
એક સમય એવો હતો જ્યારે વડીલો પોતે લગ્નનું નક્કી કરી આવતાં. અને છેક લગ્નના દિવસ સુધી વર-કન્યાએ એક બીજાને જોયાં સુદ્ધાં ન હોય. કોઈ વળી બહાદુરી કરીને છુપી રીતે દૂરથી જોઈ આવે, કે કોની સાથે મારું ગોઠવાયું છે, તો એ પણ એક મોટી ઉપલબ્ધિ ગણાતી. Laugh my daughter, laugh... No problem. વડીલો જ ગોઠવતાં. અને ગોઠવતાં પહેલાં બધું જ જોતા... વહુનં ર શનં ર સાથતા - કુલ... શીલ... સનાથતા... વિદ વિત્ત વપુર્વયશ્ચ - જ્ઞાન... સંપત્તિ... શરીર... ઉંમર વરે મુIT: સત વિત્નોનીયા- - આ સાત ગુણો વરમાં જોવા. પ્તતઃ પર માગ્યવશ દિ ન્યા// - પછી તો જેવું કન્યાનું ભાગ્ય... વડીલો સંસ્કારો અને રૂઢિઓ જોતા, રીતરિવાજો અને આજીવિકાનું સાધન જોતા, કુટુંબના સભ્યો અને સાસુ-સસરાનું વર્તન પણ જોતાં. આ બધું જોઈને તેઓ લગ્ન નક્કી કરતાં. અને તેમનું ડિસિજન ફાઈનલ ગણાતું. છોકરા-છોકરીને પૂછવાનો ય રિવાજ ન હતો અને તેમને કોઈ ચૂં-ચા કરવાનો પણ અવકાશ ન હતો. કદાચ આજની જરનેશનને આ “જુલમ લાગશે. પણ બેટા, Mark કરવાની વસ્તુ એ છે કે તે સમયના લગ્નો પૂરે પૂરા ટકાઉ હતા.