________________
FAMILY
૨ ૨૫.
કાપી નથી નાંખતો. એની સાથે થોડો પણ પ્રતિકૂળ વ્યવહાર કરવાનો વિચાર સુદ્ધા નથી કરતો. ઉપરથી એને અનુકૂળ થવાનો જ પ્રયાસ કરે છે. Can You understand my dear ? Real question Natureનો છે જ નહીં, Real matchingનો પણ નથી. દીકરાનો Nature ખરાબ હોય, તો દુનિયા આખી નભાવી લે છે. Real question તો છે આત્મીયતાનો. You may ask સાસુ સાથે શી રીતે આત્મીયતા હોઈ શકે ? Well, first you answer me પતિ સાથે આત્મીયતા ખરી ?
If yes,
than understand, કે એમાં જ સાસુ સાથેની આત્મીયતા સમાઈ જાય છે.
રેલ્વે સ્ટેશન પરથી બે મહિલાઓ પસાર થતી હતી. એમાંથી મોટી ઉંમરના એક બહેનને લુઝ મોશન જેવું થઈ ગયું. બીજા બહેન એમને નજીકના એક ઘરમાં લઈ ગયાં. એમના કપડાં પોતાના હાથે પ્રેમથી ધોઈ દીધાં. એમને આરામ કરાવ્યો. જોનારાઓને થયું કે નક્કી એ એની મા હશે.