SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ FAMILY ૨ ૨૫. કાપી નથી નાંખતો. એની સાથે થોડો પણ પ્રતિકૂળ વ્યવહાર કરવાનો વિચાર સુદ્ધા નથી કરતો. ઉપરથી એને અનુકૂળ થવાનો જ પ્રયાસ કરે છે. Can You understand my dear ? Real question Natureનો છે જ નહીં, Real matchingનો પણ નથી. દીકરાનો Nature ખરાબ હોય, તો દુનિયા આખી નભાવી લે છે. Real question તો છે આત્મીયતાનો. You may ask સાસુ સાથે શી રીતે આત્મીયતા હોઈ શકે ? Well, first you answer me પતિ સાથે આત્મીયતા ખરી ? If yes, than understand, કે એમાં જ સાસુ સાથેની આત્મીયતા સમાઈ જાય છે. રેલ્વે સ્ટેશન પરથી બે મહિલાઓ પસાર થતી હતી. એમાંથી મોટી ઉંમરના એક બહેનને લુઝ મોશન જેવું થઈ ગયું. બીજા બહેન એમને નજીકના એક ઘરમાં લઈ ગયાં. એમના કપડાં પોતાના હાથે પ્રેમથી ધોઈ દીધાં. એમને આરામ કરાવ્યો. જોનારાઓને થયું કે નક્કી એ એની મા હશે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy