SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ લવ યુ ડોટર એ એક જ જાતની નિષ્ફરતા જ નહીં? બેટા, હું તો માનવતાથી પણ આગળ વધીને તને આત્મીયતાની વાત કરવા માંગું છું. suppose, door close કરતાં તારી finger એમાં આવી ગઈ. ઊંડો ઘા પડી ગયો. ઘા પાક્યો..પીડા ધીમે ધીમે વધતી જ ગઈ... વાત લબકારા સુધી પહોંચી... Now the pain is unbarrable. Who give you such pain ? Finger no ? why don't you cut-off it ? Tell me why not? Because it's yours. Well my dougater, Now return to the point. સાસુનો Nature આપણને match ન થાય, એમની કોઈ બોલવા-ચાલવાની રીતથી આપણને તકલીફ થાય એટલે એમને cut-off કરી દેવા આનો શું Meaning ? That means એમની સાથે આપણને કોઈ જ જાતની આત્મીયતા નથી. Finger સાથે આત્મીયતા છે. “મારા” પણાનો ભાવ છે. તો માણસ અસહ્ય વેદના આપતી Finger ને પણ
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy