________________
FAMILY
આજની નવપરિણીત કન્યાઓ
સાસુને સાથે રાખવા તૈયાર નથી.
રાત-દિ બે પાસા ભેગા કરતો પુરુષ મહિલાઓની આ તકરારે ત્રાસી જાય છે.
Tell me my daughter,
તારો દીકરો તારી old-age માં તારી સેવા કરે
એવું તું ઇચ્છે છે ?
Then understand.
By the same way
પતિના મમ્મી-પપ્પા પણ એવું જ ઇચ્છે છે.
આ માત્ર એમની ઇચ્છા જ નથી.
એમનો અધિકાર પણ છે.
જેને છીનવી લેવાનો કોઈને કોઈ જ અધિકાર નથી.
મારી વ્હાલી,
Age જ્યારે 45-50 ને વટાવે
ત્યારે more than 99 % Ladies નો Nature બદલાતો હોય છે.
That's but natural
આ બધી પરિસ્થિતિ... એની પીડા....
એને જે અનુભવે એ જ સમજી શકે. આ સમયે
આપણે બીજાને અનુકૂળ થવાનો - હૂંફ આપવાનો -
ખમી લેવાનો - ગળી ખાવાનો પ્રયાસ કરવો ?
કે
છૂટા થવા દ્વારા ઘા ઉપર મીઠું ભભરાવવાનો પ્રયાસ કરવો ?
શું કહે છે આપણી માનવતા ?
એ વ્યક્તિ આપણને set થઈ જાય,
એવો આગ્રહ રાખવો
૨૨૩