________________
૨૨૮
વાત Finish.
મારી વ્હાલી,
લવ યુ ડોટર
આત્મીયતા એ અમૃત છે
જે સામી વ્યક્તિને ખરીદી લે છે.
નબળી સ્થિતિમાં સાચવી લીધેલી Finger,
તમને આખી જિંદગી Service આપવાની જ છે.
સામી વ્યક્તિને તમે અનુકૂળ થાઓ, એમની કોઈ ઇચ્છા કે જરૂરિયાત પૂરી કરી દો, એમનો થોડો Ego હોય
તો તમે સામે ચાલીને Fullfill કરી દો
એટલે વ્યક્તિ તમારી થઈ જાય છે.
વહેલા કે મોડા
આ પરિણામ આવશે જ.
‘આત્મીયતા’ તો આનાથી પણ આગળની વાત કરે છે
કે પોતાની વ્યક્તિ માટે આપણે જે કંઈ પણ ભોગ આપીએ
એનાથી આપણને on the spot
આનંદ મળે જ છે.
બેટા,
આત્મીયતા હંમેશા આનંદમય જ હોય છે.
આપણે ત્યાં એક સરસ કહેવત છે -
ઘી ઢોળાયું ખીચડીમાં.
ઢોળાયું, પણ waste નથી થયું.
ખીચડીમાં જ ગયું છે.
Successfull જ છે.
જ્યાં આત્મીયતા છે,
ત્યાં તનથી, મનથી, ધનથી -