________________
૨૨૬
લવ યુ ડોટર ધીમે રહીને પૂછ્યું. એ બહેન હિંદીભાષી હતાં. Smile સાથે એમણે જવાબ આપ્યો'यह वो स्त्री है, जिसकी कोख में ९ महिने तक मेरा सुहाग पला था ।'
'm talking about આત્મીયતા. જો સાસુ સાથે કે સાસરાના બીજા સભ્યો સાથે આત્મીયતા નથી. તો સમજી લેવું કે હકીકતમાં પતિ સાથે પણ આત્મીયતા નથી જ. બેટા, After your marriage જો તને ખબર પડે કે તારી મમ્મી સાથે તારા ભાભીનું વર્તન સારું નથી. કે એ તેમને ધિક્કારની દૃષ્ટિથી જુએ છે. તો તને કેવું લાગશે? તારા ભાભી અડધી અડધી રાત સુધી તારા ભાઈને જુદા થવા માટે સમજાવી રહ્યા છે. આવા News તને મળે ત્યારે તારા હૃદયને કેવો ધક્કો લાગશે? જે દિવસે તને Massage મળે કે તારો ભાઈ મમ્મી-પપ્પાથી અલગ થઈ ગયો છે. તારો એ દિવસ કેવો જશે? 0424 my dear, 2011 g 6441 Points of view આપણી sideમાં પણ લગાડવા જેવા છે.