________________
FAMILY
૨૧૭
Unity is strengh. પાંચ આંગળી ભેગી થાય ત્યારે મુઠ્ઠી બને છે. Joint family is the biggest & perfect social security. કદાચ બહારનું કોઈ જ કષ્ટ ન હોય, ત્યારે પણ પતિ ઑફિસે ગયા હોય ને જુવાન સ્ત્રી ઘરમાં એકલી હોય એ જ મોટી Insecurity નહીં ? બેટા, આજે દુનિયામાં એવા ઢગલાબંધ પતિઓ છે. જેમના મનમાં પત્ની પ્રત્યે શંકાનો કીડો સળવળ્યા કરે છે. જૂના કૉલેજ-મિત્રો... સેલફોન... ફેસબુક... ઘરમાં એકલી સ્ત્રી... પછી ? ઝઘડા... સામસામે દલીલબાજી... તું તું – મેં મેં ને સુખ-શાંતિનું સત્યાનાશ. દુનિયામાં આજે હજારો પતિઓ એવા છે. જેમણે ધંધાદારી જાસૂસોને પત્નીની જાસૂસી કરવાનું કામ સોંપ્યું છે. હજારો પત્નીઓ પતિની ય જાસૂસી કરાવે છે. સેલફોન કંપની પાસે રેગ્યુલર એવી ડિમાન્સ આવે છે. “આ નંબર ઉપર જેટલા calls આવે એની TAP મારે જોઈએ છે.” કદાચ પત્ની સાચી અને સારી પણ હોય,