________________
11 SECRETS
મારી વ્હાલી,
બળાત્કારના આવા જ એક કેસમાં
જજે યુવતીને દોષિત ઠેરવી હતી અને તેને દંડ કર્યો હતો.
જજે કહ્યું હતું,
કે “જો આ યુવકની જગ્યાએ હું હોત,
તો કદાચ હું પણ આવું જ કરી બેઠો હોત.’’
બેટા,
વાત માત્ર દોષારોપણની નથી,
Characterની છે.
જાહેરસ્થાનોમાં આડેધડ મશીનગન ચલાવતા આતંકવાદી
અને
વાસના-ઉત્તેજક ડ્રેસ પહેરનાર છોકરી
આ બે વચ્ચે હકીકતમાં કોઈ જ ફરક નથી.
કદાચ
એ આતંકવાદી કરતાં પણ વધુ દોષિત
અને વધુ ભયંકર છે એ છોકરી.
જે સ્વજનોથી માંડીને
સમગ્ર સમાજની આંખોમાં વાસનાનું ઝેર નોતરે છે.
ને એમની ભાવ-હત્યા કરે છે.
હત્યાથી માત્ર વ્યક્તિ મરે છે,
ભાવહત્યાથી સમગ્ર સંસ્કૃતિ મરે છે,
એ સંસ્કૃતિ
જે કરોડોની સુખ-શાંતિ હતી.
Shameless dress
એ માત્ર પોતાના જ characterનું Risk નથી, આખા સમાજના characterનું Risk છે.
૧૪૯