________________
૧૭૮
લવ યુ ડોટર
સ્ત્રીનું કર્તવ્ય ઉત્તમ ગૃહિણી બનવાનું છે.
આ સિવાયની એની બધી જ Duties,
જેના કદાચ International level ૫૨ વખાણ થતાં હોય,
તો પણ,
એ બધું Wrong number પરની Talk જેવું છે.
એ Talk ગમે તેટલી Smart હોય,
ગમે તેટલી Inteligent હોય,
Actually એનો કોઈ જ Meaning નથી. ગીતાના શબ્દો યાદ આવે -
પધાઁ મયાવદઃ પરધર્મ ભય લાવનાર છે.
નારી નારીધર્મ છોડીને પુરુષધર્મ અપનાવવા જાય
એ ખરેખર Danger છે.
મારી લાડલી,
સંપત્તિનું સર્જન સુખ માટે થતું હોય છે,
જો આવા સર્જન પાછળ
સુખ જ રહેંસાઈ જતું હોય,
તો પછી એ સર્જન કરવાનો શું Purpose રહેશે ? આ તો જીવવા માટે ઝેર ખાવાની ઘટના છે.
જૉબ કે બિઝનેસ કરતી નારી
પોતાની બધી જ શક્તિ લગાડીને
આ બધાં જ છેડાંઓને મેળવવા માટે પ્રયાસ કરે,
એટલે એટલી બધી ખેંચતાણ થાય
કે એનું સીધું Result
શારીરિક રોગો અને માનસિક તાણ રૂપે મળે. બૅક પૅઇનથી માંડીને ડાયાબિટીસ સુધી બી.પી.થી માંડીને ઍટેક સુધી