________________
11 SECRETS
અમેરિકનો ટી.વી.ને ઇડિયટ બોક્સ’ કહે છે.
ટી.વી., કોમ્પ્યુટર વગેરેનો ઉપયોગ જેમ જેમ વધે છે,
તેમ તેમ માણસની વિચારશક્તિ, કલ્પનાશક્તિ અને સર્જનાત્મક શક્તિ ઘટતી જાય છે.
In short, એ ઇડિયટ બનતો જાય છે. મોટાભાગની દુનિયા
જેને જોવામાં પોતાના જીવનના
લાખો કલાકોને વેડફી નાખે છે.
એના તરફ ખરાં ઇન્ટેલિજન્ટ લોકો
નજર સુદ્ધાં કરતાં નથી.
‘એપલ’ કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સે આઇ ફોન, આઇ પેડ વગેરે દ્વારા કૉમ્યુનિકેશનના ક્ષેત્રે ગજબ પરિવર્તન કર્યું હતું. તેના ઘરે જનારા એવી કલ્પના કરીને જતાં,
કે તેની દીવાલો ટચ-સ્ક્રીનવાળી હશે
ને ટાઇલ્સો આઈ પોડની બનેલી હશે,
પણ તેના ઘરની સાદાઈ જોઈને
તેઓ સ્તબ્ધ થઈ જતાં હતાં.
સ્ટીવ જોબ્સના સંતાનોએ
કદી પણ તે સાધનોનો ઉપયોગ કર્યો ન હતો.
એની કંપનીના રિસર્ચ ડિપાર્ટમેન્ટના
મોટા મોટા એન્જિનિયરો
એમના બાળકોને એવી સ્કૂલમાં ભણવા મૂકતા,
જ્યાં કોમ્પ્યુટર હોય જ નહીં.
આ બધાં સાધનોના ભયસ્થાનોને
૧૩૭