________________
८४
લવ યુ ડોટર જે પુત્ર માતા-પિતાના ચરણનું હંમેશા પ્રક્ષાલન કરે છે તે પ્રતિદિન ગંગાસ્નાનનું ફળ પામે છે. My dear, Do you know, How can I tell you all these things ? તારે આવી આવી રીતે મારો સત્કાર કરવો જોઈએ, એવું હું તને કહી શકો ખરો? આ તો મારા માટે શરમની વાત થઈ. But I have other points of view. (A) તારામાં આ સંસ્કારો હશે,
તો તારી After marriage life ખૂબ જ સુખી થઈ જશે,
Just like heaven. (B) તારો યશ થશે, તારું સન્માન વધશે. (C) તારા સંતાનોમાં આ સંસ્કારો સહજ રીતે આવી જશે. (D) મારી લાડલી હંમેશા રાણી અને દેવીની જેમ જીવશે. Can you understand my daughter ? All this is for you & not for me. હા, તારા સુખથી હું સુખી થઈ જવાનો, એટલા અંશે આમાં મારો સ્વાર્થ ખરો.