________________
બેટા,
સંતાન જેમ જેમ મોટું થાય છે,
તમે તેમ માતા-પિતા માટેનો તેનો Opinion બદલાતો જાય છે.
ચાર વર્ષનો છોકરો કહે છે - મારા પપ્પા ખૂબ મહાન છે,
છ વર્ષે કહે છે
મારા પપ્પા બધું જ જાણે છે.
મારા પપ્પા ખૂબ સારા છે.
-
પપ્પા દરેક વાતની ના પાડે છે.
આઠ વર્ષે કહે છે
દશ વર્ષે કહે છે
-
બાર વર્ષે કહે છે
ચૌદ વર્ષે કહે છે
સોળ વર્ષે કહે છે - પપ્પાને કાંઈ ખબર જ પડતી નથી.
પપ્પા બેવકુફ જેવા છે.
પપ્પા તો જાણે મારા વિરોધી બની બેઠાં છે.
- પપ્પાને ટેકલ કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે.
–
-
અઢાર વર્ષે કહે છે
મારી વ્હાલી,
LOGIC
=
પણ એના જીવનમાં એક દિવસ એવો આવે છે,
જ્યારે એનું પોતાનું સંતાન
૮... ૧૦.... ૧૨ વર્ષની વયમાંથી પસાર થઈ રહ્યું હોય છે.
ત્યારે એને યાદ આવે છે એ દિવસો
ને એનું અંતર બોલે છે.
મારા પપ્પા સાચા હતાં.
મારા પપ્પા ખરેખર સાચા હતાં.
એમણે અમને ૩-૪ ભાઈ-બહેનને
કેટલી કુશળતાથી ઉછેર્યા હતા,
અમને પણ એમના માટે કેટલું માન હતું, જ્યારે મારો દીકરો તો મને Stupid સમજે છે.
ખરેખર, વધતી ઉંમરે
મેં એમના માટે જે વિચાર્યું
એ બધું ખોટું હતું.
મારા પપ્પા ખરેખર મહાન છે.
૬૯