________________
DRESS
જેમ યુવતીનું શરીર માથાથી પગ સુધી
બરાબર રીતે ઢંકાયેલું જ હોય,
તેમ એ નગરી પણ
કિલ્લા દ્વારા સારી રીતે આવૃત (covered) છે.
વાત નગરીની છે,
પણ એમાં સહજ નારીધર્મને
બહુ જ સહજતાથી વરણી લીધો છે.
Mark કરવાની વસ્તુ એ છે,
કે લેખક એમ નથી લખતાં
કે યુવતીએ સંપૂર્ણ શરીરને યોગ્ય વસ્ત્રોથી બરાબર ઢાંકીને રાખવું જોઈએ.
લેખક તો એમ કહી રહ્યા છે. કે જેમ યુવતી, કોઈ પણ યુવતી, બરાબર ઢંકાયેલી જ હોય,
તેમ તે exampleથી
આ નગરીને પણ તમે સમજો.
જોવી ય ન ગમે
એવી વૃદ્ધાના વસ્ત્રો કદાચ થોડા અસ્ત-વ્યસ્ત થયાં હોય,
તેમાં વાંધો ન આવે એવું બને.
પણ યુવતી ?
એ જો થોડી પણ ઉઘાડી છે,
તો ભયંકર જોખમ છે.
બેટા, આપણી લાખો વર્ષની સંસ્કૃતિ કહે છે,
કે યુવતીનો પોષાક એના સંપૂર્ણ શરીરને ઢાંકી દે એવો જ હોય,
૫૫