________________
લવ યુ ડોટર અને “મા” એક સ્ત્રી જ બની શકે. પૂર્ણ સ્ત્રી. બેટા, This is the genetic maths. જિન્સનો ઉમેરો થાય
એટલે સ્ત્રીત્વની બાદબાકી થાય છે. My daughter, Now you can see, A dress is not only a dress, But much more than it.
| come to the third point of the view. આપણા શરીરમાં એક ખાસ પ્રકારનું હોર્મોન હોય છે, જેનું નામ છે ટેસ્ટ સ્ટોરમ ચુસ્ત કપડાં પહેરવાથી આ હોર્મોન ડિસ્ટર્બ થઈ જાય છે. gall 24242 Blood circulation અને Blood pressure પર પડે છે. તને ખબર હશે, કે બે પેઢી પહેલાં જે ગોળીઓ ૭૦-૮૦ વર્ષેય ન'તી લેવાતી, તે ગોળીઓ આજે ૩૦-૪૦ વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે. ૩૦ વર્ષે B. P. અને ૩૫ વર્ષે એટેક આ પરિસ્થિતિમાં પહેરવેશનો ફાળો પણ નાનોસૂનો નથી. આ સિવાય, ચુસ્ત વસ્ત્રો શારીરિક વિકાસને અવરોધે છે.