________________
પાંચ મહાવ્રતનાં નામ
૧૨
૫ આત્માના મેાક્ષ થાય છે અચળ અને અનત સુખના ધામ રૂપ મેાક્ષ સ્થાનક છે' આ જગતમાં આધિરૂપ મનનાં દુઃખા છે, અને વ્યાધિરૂપ શરીરના દુઃખા છે, જ્યારે માક્ષમાં આધિ અને વ્યાધિના અભાવ હાવાથી સપૂણ સુખ જ હોય છે.
૬ મેાક્ષ મેળવવાના ઉપાય છે—ચારિત્ર અને સમ્યગ્ જ્ઞાન એ એના મેળ મેક્ષ મેળવવાના ઉપાય છે.
આ પ્રમાણે સમકિતના સડસઠું ભેદે વિચારવા, સમકિત ગુણુની આરાધના કરવાથી, પાલન કરવાથી (૧) રાગ-દ્વેષ ઘટે. (ર) સાચી શાન્તિ મળે (૩) મન શુદ્ધ અને.. (૪) સમલાવનુ' સુખ પ્રાપ્ત થાય. અને (૫) દુનીયામાં કાઇ તેની હેરિફાઈ ન કરી શકે.
પાંચ મહાવ્રતનાં નામ
૧ સર્વાંત: પ્રાણાતિપાત વિક્ર્મણ-જીવહિંસાના સર્વથા ત્યાગ.
૨ સત: મૃષાવાદ વિરમણુ-અસત્ય સર્વથા ન ખેલવું. ૩ સર્વાંત: અદત્તાદાન વિરમણ-ચારીનેા સવ થા ત્યાગ, તૃણમાત્ર પણ વગર આપે ન લેવુ' તે.
૪ સર્વાંત: મૈથુન વિરમણુ–સથા બ્રહ્મચર્ય પાળવું તે. ૫ સત: પરિગ્રહ વિરમણુ—પરિગ્રહના ત્યાગ એટલે ફાઈ પણ વસ્તુ ઉપર મૂર્છા ધારણ ન કરવી. ‘મૂર્છા પશ્મિ'