________________
२६ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ न्युमारी. ૦)) સુધીને હીસાબ તપાસ્યા છે તે જોતાં ગામમાં જૈનેનાં ઘર ફકત બેજ છે. છતાં અમારે નામુ તપાસવા બદલ ચાર દીવશ ખોટી થવું પડયું કારણ કે આઠ દશ વરસનું નામું દેરાસરજીના ચોપડામાં બીલકુલ લખવામાં આવ્યું નહોતું. આવી રીતે નામાની ઘણી અવ્યવસ્થા રહે છે.
- અત્રે (ખોડાઢેર, કુતરાં પરબડી) ખાતાને હીસાબ છે. પરંતુ દેરાસરજીના હસાબની માફક તૈયાર નહીં હોવાથી અમો અત્રે તપાસી શકયા નથી તો અમોએ તેમને તૈયાર કરવાની સુચના આપી છે. જીલે ખેડા તાબાના ગામ કનીજ મધેના શ્રી સુવિધિનાથ
મહારાજના દેરાસરજીનો રીપોર્ટ સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કતાં શેઠ હીરાચંદ મલચંદ તરફથી શેઠ ખેમચંદ મનસુખભાઈ શેઠ કુબેર ભૂખણદાસ અને શેડ અમુલખ વીર ચંદ હસ્તકનો સં. ૧૯૫૯ થી સં. ૧૯૬ર ના આસો વદી ૦)) સુધીને હીસાબ તપાસ્યું છે. તે જોતાં હાલ આ ગામમાં જૈનોનાં ઘર ફકત પાંચજ છે. તેમ છતાં દેરાસરજીની દેખરેખ સારી રાખવામાં આવે છે. દેરાસરજી નાજુક અને ઘણું સુંદર છે. આ દેરાસરજીના બંધાવનારને પુરેપુરો ધન્યવાદ ઘટે છે. કારણ કે તેમને ગામના પ્રમાણમાં પુરતો વિચાર કરી જોઈએ તેવું દેરાસર બંધાવેલ છે તેમ વિસ્તાર પણ તેટલાજ રાખ્યો છે.
शा.सुनीता नानयो. _
_ोट२, जैन अन्न्स . पांचवीं श्री जैन श्वेताश्वर को कर सके प्रमुख अजीमगंज
निवासी राय बहादुर बाबू शितावचंडजी नहार.
जैन शास्त्रोमें ऐसा लेख मोजुद है कि तीर्थकर भगवान "तीर्थ” को नमस्कार करते हैं. वहही उस चतुर्विधरुपी संघक तीर्थको स्थापन करने वाले होते हैं. इस सं. घके मुख्य दो भाग हैं:-साधू सम्प्रदाय और आवक वर्ग-साधू मंडलोको छोडकर इस श्रावक मंडलके मानवते प्रमुखके पदाधिकारी होने की बडो भारी इजत पूर्ण पुन्य. वानकोही मिलती है. लाखों श्रावक श्राविकाओंका नायक होना शुभ कर्मोके उदयसेही हो सकता है. जैसे अभवि जीव श्री सिद्धक्षेत्रकी यात्रा नहीं कर सकता है वैसेही कमनसीब मनुष्य इस महासभाका सभापति नहीं हो सकता है, प्रथम कोनफरन्स जो श्री फलोधी तीर्थपर हुईथी उसके प्रमुख जोधपुर निवासी महता बखतावरमलजीके वास्ते “जैन विजय” ने यद्यपी यह आक्षेप किया है कि उनके कुटुम्बके बड़े छोटे हणूमान वगरह मिथ्यात्वि देवों के दरशण करते हैं हम नहीं कह सकते है कि यह आक्षेप कहांतक ठीक है तो भी जिस किसीन उक्त महताजीसे मुलाकात की है वह कह सकता है कि उनकी कुलामनाय जैनधर्मकी हो या न हो उनको बचपन में जैनधर्म की शिक्षा मिली हो या न मिली हो, इस समय उनके खयालात और जैन समाजकी उन्नत्तिके लिय सची लागणी सराहन लायक ह. "श्री फला
णा सराहन लायक ह. "श्री फलोधी तीर्थीन्नत्ति सभा" के पैटरन तरीक श्री फलोधी तीर्थपर उनका पूरा विश्वास है और जो आठ दस हजार रुपयोंका चंद। होकर फलोधीमें यात्रियोंके वास्ते नये मकान बने हैं उनमे मूल कारण