Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૮ ]
ધર્મબિન્દુ
શકાય. આ વિશેષ ધર્મ યુતિ ધર્મની અપેક્ષાએ તા સામાન્ય છે, તે વાત ભૂલવી જોઈએ નહી.
તેમાં ગ્રન્થકાર પેતેિજ સામાન્ય ગૃહસ્થધર્મનું આ પ્રકરણના અંત સુધી વિવેચન કરે છે.
-
ન્યાય સંપન્ન વૈભવ :तत्र सामान्यता गृहस्थधर्मः कुलक्रमगतमनिन्द्यं विभवाद्येपक्षया न्यायतोऽनुष्ठानमिति ॥ ३॥
અ——કુળપરંપરાથી આવેલું, અનિંદ્ય અને પેાતાના વૈભવની અપેક્ષાએ ન્યાયયુક્ત જે અનુષ્ઠાન, તે સામાન્યપણે ગૃહસ્થ ધર્મી કહી શકાય.
ભાવા—કુળપર પરાથી
ચાલી આવેલું એ વિશેષણ મુકી એમ જણાવ્યું કે જે આચાર વિચાર વંશ પરંપરાથી ચાલતા આવતા હોય અને તે શુદ્ધ હોય તે તેને ત્યાગ કરવા નહિ, તેમજ જે જે ક્રિયા શ્રાવક—ગૃહસ્થ કરે તે અનિંદ્ય જોઈએ. જે કા સજજને નિંદવા યેાગ્ય ગણે છે, જેથી આ જગતમાં મનુષ્ય અપકીર્તિ પામે છે, તેવુ કાય' તેણે કરવું જોઈએ નિહ.
નિ ંદ્ય કા ના નિષેધ જણાવી, પ્રશંસા યાગ્ય કાર્ય કરવાની આવશ્યકતા શાસ્ત્રકાર જણાવે છે. વળી પેાતાની સ્થિતિને પણ વિચાર કરવા, કેટલાક મનુષ્યા પેાતાની સ્થિતિ હાર રૂપિઆના વ્યાપારની હાય, તે છતાં દશ હજારના વ્યાપાર કરે તેા, તેમાં કાઈ સમયે મેાટું નુકશાન થઈ જાય, માટે તેવા વ્યાપાર નહિ કરવાની ભલામણુ કરતાં જણાવે છે કે, ન્યાયી જ વ્યાપાર કરવા. પાતાને ચિત વ્યાપાર કદાપિ અન્યાયથી કરવા નહિ. ખાટા તાલ, માપ વિશ્વાસઘાત ખાલી ફરી જવું, ખાટા દસ્તાવેજ કરવા, તથા ખેાટી સાક્ષીએ પુરવી એ સર્વનું ન્યાયયુક્ત શબ્દથી વર્જન કર્યું.. જે મનુષ્ય