Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૭૪ ]
ધર્મબિન્દુ નહિ, પણ જ્યાં સુકાળ હોય અથવા જ્યા રોગને ઉપદ્રવ ન હોય તે સ્થાનમાં જઈ વસવું. કારણ કે જે તેમ ન કરીએ તો જાન માલને નુકશાન થવાનો ભય રહે છે. આ ઉપરથી એક બાબત એ સિદ્ધ થાય છે કે અસલ સમયમાં જે કે શાસ્ત્રકારે શરીરને તુરછ ગણતા હતા, તે પણ ધર્મનું ઉત્તમ સાધન હોવાથી તેનું રક્ષણ કરવાને સતત ઉપદેશ કરતા હતા, “Light on the Path.” એ નામના પુસ્તકમાં લખ્યું છે કે –
“Kill out desire of life, bur respect life, as those do who desire it જીવન તૃણનો નાશ કરે, પણ જેમને જીવન તૃણું છે તેઓ જે રીતે જીંદગીને મહત્વની ગણે છે તેમ તમે પણ મહત્ત્વની વણે. શરીર ઉપરથી મૂચ્છ ઉતારવા છતાં પણ તેનું રક્ષણ કરો કારણકે આ ભૂમિકામાં શરીર એજ ધર્મનું પ્રથમ સાધન છે.
કાચારને અનુકૂળવર્તન तथा यथोचिता लोकयात्रेति ॥४६॥ અર્થ :–અનુકુળ લેકયાત્રા કરવી.
ભાવાર્થ-જેને જેમ ઉચિત હોય તેમ લોકના ચિત્તને અનુસરવા રૂ૫ વ્યવહાર કરે. કારણ કે જો તેમ ન કરે તે લેમાં પિતાની અવગણના થાય. અને લેકે તેને વિષે હલકો અભિપ્રાય બાંધે, તેનું કારણ પોતે જ થયો કહેવાય. આથી પિતામાં રહેલા બીજ સારા ગુણની છાપ પણ બીજા મનુષ્યો પર પાડી શકે નહિ. માટે લેકવ્યવહારને પણ માન આપવું. કહ્યું છે કે :
लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् । . तस्माल्लोकविरुद्ध धर्मविरद्ध संत्याज्यम् ॥ ધર્મ માર્ગને વિષે ચાલનારા સર્વ પુરુષને લેક વ્યવહાર