Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૦૬ ]
ધર્મબિન્દુ ૧૩. કલ્યાણકારી અંગવાળા (પાંચે ઈન્દ્રિયો સહિત, તેમજ ભવ્ય મુખાકૃતિવાળે).
૧૪. શ્રદ્ધાવંત. ૧૫. સ્થિર-(વિન આવતાં આરંભેલું કાર્ય મૂકી દે તે.)
૧૬. અને દીક્ષા લેવા માટે ગુરૂ પાસે આવેલે. આવા સોળ ગુણવાળો હોય તે દીક્ષા લેવાને યોગ્ય અધિકારી જાણ.
ભાવાર્થ –જૈનધર્મમાં પાત્ર ભેદે બે વિભાગ પાડેલા છે. એક શ્રાવિક અને બીજો યતિ. દીક્ષા ગ્રહણ કરે તે યતિ.
યતિવ્રત પાળવું એ અસ્ત્રાની ધાર જેવા દુર્ગમ માર્ગ પર ચાલવા બરાબર છે. સંયમને ભાર વહન કર, બ્રહ્મચર્ય પાળવું, પરને ઉપદેશ આપવા દેશદેશ વિચરવું, ટાઢ, તડકા સહન કરવા, પરિષહ. સહવા જ્ઞાનને અભ્યાસ કરે. અને તપ આદરવું, આ વગેરે અનેક વિષમ કાર્યો યતિને કરવાનાં છે, માટે જે તેવા પદને માટે લાયક હેય, તેણે તે પદ ગ્રહણ કરવું તેવો માણસ સાધુપણાને શેભાવે છે. અને પિતાના આત્માનું કલ્યાણ કરે છે.
સંસારની જોખમદારી સ્વતંત્ર થવાને નહિ, પણ સંયમની ભારે જોખમદારી સહન કરવા માટે તેણે ત્યાગ કરવો જોઈએ. તેટલા માટે જ ગ્રન્થકાર સેળ વિશેષણે આપી દીક્ષા લેવાને ક પુરૂષ ય છે, તે જણાવે છે.
આ સોળમાંનાં કેટલાક ગુણ સરળતાથી સમજાય તેવા છે, માટે તેમનું નામ માત્ર જણાવશું અને બીજા ઉપર જે કાંઈ લખવું ઘટશે તે અત્રે વર્ણવીશું.
૧. આ દેશમાં તે જન્મેલો હો જોઈએ. ટીકાકાર જણાવે છે કે મગધ વગેરે સાડા પચીસ દેશને આ દેશમાં ગણવા જોઈએ. એ વાત કાળને અનુસરી ઉચિત હતી, પણ તે ક્ષેત્રની મર્યાદા હાલ રહી નથી, માટે આય કોને કહે, અને અનાર્ય કેને કહેવો તેની