Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૩૪ ]
ધ બિન્દુ
કરવા. અચેાગ્ય શિષ્યના ઉપર સયમના ભાર મૂકવામાં, તેમાંથી જે અનિષ્ટ પરિણામ આવે અથવા જૈનશાસનની અપકીતિ થાય તેની જોખમદારી તે દ્વીક્ષા આપનારને શિર છે. આ બાબત યથાર્થ રીતે સ્મરણમાં રાખી દીક્ષાની માટી જોખમદારી શિષ્યને માથે મૂકવી. સુનેષુ કિ બહુના !
આ રીતે યતિવિધિને નિરૂપણુ કરનારૂ ધબિન્દુનું ચોથું પ્રકરણ સમાપ્ત થયું.
||
T))