Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah

View full book text
Previous | Next

Page 512
________________ અધ્યાય-૮ [ ૪૭૧ ભાવાર્થ :-જે જીવ કમ સહિત છે, તે ફરીથી જન્મ મરણ ધારણ -કરે, પણ જે ક રહિત છે, તેને જન્મ મરણુ થતાં નથી. માટે નિર્વાણ પામેલે આત્મા કરહિત હેાવાથી જન્મ મરણુ ધારણ -કરતા નથી. શકા-કર્મવાળાનેજ જન્મ મરણ તમે માના છે, તેા પ્રથમ વે કયારે કર્મો કર્યાં તે સકર્મી થયા, અને જન્મ ધારણ કર્યાં ? તે શ ંકાનું સમાધાન શાસ્ત્ર કરે છે કે: तदनादित्वेन तथाभावसिद्धेरिति ॥ ३३ ॥ અ:–કના અનાદિપણાથી ઉપર જણાવેલા ભાવ સિધ્ધ થાય છે. ભાવા-કર્મ પણ આત્માની સાથે અનાદિ છે, અને તેથી આત્મા અનાદિકાળથી કમ સહિત છે, અને તેથી જન્મ મરણ કરે છે, પણ સિદ્ધ કરહિત હોવાથી ફરીથી જન્મ લેતા નથી. ક રહિત પણ કારણ વિશેષે ફરીથી જન્મ લઈ શકે છે એવું કહેવામાં આવે છે, તે શંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકાર લખે છે કે ઃसर्वविप्रमुक्तस्य तु तथा स्वाभावत्वान्निष्ठितार्थत्वान्न ત્તવ્યને નિમિત્તમિતિ // રૂ૪ ।। અઃ—જે સથા મુક્ત થયા છે, તેને સ્વભાવ હાવાથી તેમજ કૃતકૃત્ય હોવાથી ફરીથી જન્મ લેતા નથી, કારણ કે ફરીથી જન્મ લેવામાં કોઇ પણ કારણ નથી. ભાવા -: જે સર્વ કર્મોથી સર્વ પ્રકારે છુટા થયેલા છે, તેવા નિર્વાણી જીવ ીથી જન્મ લેતા નથી, કારણ કે જે પેાતાને સાધવાનું હતું તે તેણે સાધ્યુ છે, અને ફરીથી જન્મ લેવાના તે સ્વભાવ નથી; માટે ફરીથી જન્મ લેવામાં કાંઈ પશુ કારણ નથી. *મથી આપવા કારણુ વિશેષથી જન્મ લેત્રે પડે, પશુ સઘળાં કમ

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526