Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah

View full book text
Previous | Next

Page 522
________________ અધ્યાય-૮ [ ૪૮૧ ભાવાથ–કોઈપણ પૌત્રલિક પદાર્થ મેળવવાને મોક્ષના જીવન રહેતું નથી; કારણ કે આત્મા અને પુદગલ-જડપદાર્થો ભિન્ન છે. માટે તેને દુઃખ નથી અને પરમ આનંદ છે. स्वस्वभावनियतो ह्यसौ विनिवृत्तेच्छाप्रपञ्च इति ॥५६॥ અર્થા–ઈચ્છા સમૂહને જેણે નાશ કર્યો છે, તે તે પિતાના સ્વભાવમાંજ રમે છે. ભાવાથ-ત્રણ ભુવનના સર્વ પદાર્થો તરફથી અભિલાષાને તેણે નાશ કર્યો છે; કારણ કે તે તેને શાશ્વત સુખ આપવા સમર્થ નથી, એવો તેને અનુભવ થયે છે; માટે તે પોતાના આત્મામાં જ શાશ્વત શાંતિ શોધે છે; અને ત્યાં તેને તે મળે છે, તેથી બાહ્ય પદાર્થોની અભિલાષા તેને હોતી નથી. अतोऽकामत्वात्तत्स्वभावत्वान्न लोकान्तक्षेत्राप्तिराप्तिः॥५७॥ . અર્થ-નિષ્કામ હોવાથી અને નિષ્કામ તેને સ્વભાવ હોવાથી લોકાંતે આવેલા સિદ્ધક્ષેત્રમાં જવા છતાં તેની સાથે તેને સંબંધ નથી. ભાવાર્થ:–સિદ્ધના જીવન સઘળી આશા તૃષ્ણાઓ નષ્ટ થયેલી છે, માટે તે નિષ્કામ છે. નિષ્કામ એ તેમને સ્વભાવ છે. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની આશા તેમનામાં વર્તતી નથી, તેથી જે કે તેઓ સિદ્ધક્ષેત્રમાં જાય છે, છતાં સિદ્ધક્ષેત્રને અને તેમને સંબંધ નથી તેનું કારણ જણાવે છે - औत्सुक्यवृद्धिर्हि लक्षणमस्या हानिश्च समयान्तरे इति ॥ ५८॥. અર્થ– એક સમયમાં ઉત્સુકપણાની વૃદ્ધિ, અને બીજે સમયે ઉસુકપણાને નાશ એ (અન્ય વસ્તુ પ્રાપ્તિનું) લક્ષણ છે. * ભાવાર્થ સિદ્ધને છવ સિદ્ધક્ષેત્રમાં જાય છે, છતાં સિદ્ધક્ષેત્ર

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526