Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૪ ]
ધબિન્દુ
ઉચિત અનુષ્ઠાનથી ક ક્ષય શી રીતે થાય તેના જવાઞ આપે છે.-उदग्रविवेकभावाद्रत्नत्रयाराधनादिति ॥ १४ ॥ અ:-મોટા વિવેકના સદ્ભાવથી રત્નત્રયનું' આરાધન થાય છે, અને તેથી કર્મોના ક્ષય થાય છે.
ભાવાથ :-- જે મનુષ્યા ઉચિત અને અનુચત વચ્ચેના ભેદ યથાર્થ સમજે છે, તેનામાં વિવેક જાગૃત થાય છે અને જેનામાં વિવેક ગુણ ખરાખર ખીલેલા છે, તે જ્ઞાન દર્શીત અને ચારિત્રરૂપ ત્રણ રત્નાને આરાધી શકે છે; અને તે રત્નત્રયથી કમ ના ક્ષય થઇ શકે.. છે. માટે કર્મો ક્ષય કરવાનું. પરપરા કારણે ઉચિત અનુષ્ઠાન.. છે. માટે પેાતાને ઉચિત કયા મા છે, તેને પ્રથમ સંપૂર્ણ વિયાર. કરવા અને અનુચિતા ત્યાગ કરી ચિત માગે પ્રવતવુ.
પોતાની બુદ્ધિપૂર્વક કબૂલ કરેલા ઉચિત માર્ગમાં મન પણ . તલ્લીન થાય છે, અને પ્રવૃત્તિ પણ શુદ્ધ અને યથાર્થ થાય છે. તેથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર ખીલે છે, અને તેથી ક`ના ક્ષય. થાય છે. માટે ઉચિત માગે પ્રવર્તવું. જો કાઈ ચિત માગે ન પ્રવર્તે, અર્થાત્ જે સાપેક્ષ યતિધમ ને યોગ્ય છે તે નિરપેક્ષ યતિ ધર્માં ગ્રહણ કરે અને નિરપેક્ષ યતિધમ ને લાયક સાપેક્ષ યતિધ પાળવામાંજ મગ્ન રહે તા શું પરિણામ આવે તે શાસ્ત્રકાર દર્શાવે છેઃ
अननुष्ठानमन्यदकामनिर्जराङ्गमुक्तविपर्ययादिति ॥ १५ ॥
અ:-પૂર્વે કહેલાં તેથી વિપરીત અનુષ્ઠાન તે અણુષ્ઠાન જ નથી કારણ કે તે અકામ નિરાના અંગ છે.
ભાવા:--જે જેતે ઉચિત ધમ પાળે, તે યેાગ્ય અનુષ્ઠાન કહેવાય પણ પોતાને જે ઉચિત નથી તેવા ધર્મ પાળે તા તે અનુહાનના નામને પાત્ર નથી, પણ અકામ નિર્જરાનું અંગ છે, જેવી