Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૬
[ ૪૦૧
भावनानुगतस्य ज्ञानस्य तत्त्वतो ज्ञानत्वादिति ॥३०॥ અ:-ભાવનાને અનુસરતુ જ્ઞાન, તેજ ખરી રીતે જ્ઞાન છે (માટે ભાવના પ્રમાણે કાય થાય છે.)
ભાવાઃ: જ્ઞાનના ત્રણ પ્રકાર શાસ્ત્રકારાએ બતાવેલા છે. શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન. તે ત્રણની વ્યાખ્યા ટીકાકાર નીચે પ્રમાણે આપે છે.—
वाक्यार्थमात्रविषयं कोष्ठकगतवीजसंनिभम् शानम् । श्रुतमयमिह विज्ञेयं मिध्याभिनिवेशरहिमलम् ||१|| यत्तु महावाक्यार्थजमतिसूक्ष्म सुयुक्तिचिन्तयेापेतम् । उदक इव तैलबिन्दुर्विसपिं चिन्तामयं तत्स्यात् ॥२॥ एवं पर्यगत द्विध्यादौ यत्नवत्तथैवोच्चैः । एतत्तु भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ||३||
વાકયના અર્થ માત્રને બતાનનારૂં, મિથ્યા અભિનિવેશ (આગ્રહ) રહિત, અને કારમાં રહેલા ધાન્યના ખીજ જેવું શ્રુત જ્ઞાન સમજવું.
જે જ્ઞાન સર્વ ધર્માત્મક વસ્તુને પ્રતિપાદન કરનારૂ સૂક્ષ્મ બુદ્ધિવાળાથી જાણી શકાય તેવુ, સુયુક્તિથી ચિ ંતવેલુ. અને જેમ તેલબિંદુ જળમાં પ્રસરી જાય તેવું જ્ઞાન તે ચિંતાજ્ઞાન છે.
વિધિ, દ્રવ્ય, દાન, પાત્ર વગેરેને બતાવનારૂ યત્નથી સાધ્ય થાય એવું, અને ઉચ્ચ જે તાજ્ઞાન તે ભાવનાજ્ઞાન કહેવાય છે; અને તે અશુદ્ધ સદ્રતના પ્રાશ સરખુ છે. અને જેમ સદ્રન (તિવંત રત્ન) ખીન્ન રત્ના કરતાં અધિક પ્રકાશ આપનારૂં છે, તેમ આ ભાવનાજ્ઞાન તે ખીજા બે પ્રારના જ્ઞાન કરતાં અધિક છે.
૨૬