Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૪૫૬ ]
ધબિન્દુ
ચૌદ વિભાગ પાડવામાં આવ્યા છે, અને તનુસાર મનુષ્યેા જુદા નુ ! ગુણસ્થાનકમાં વતતા કહી શકાય. આ બાબત દૃષ્ટાંતથી વધારે સારી રીતે સમજાશે
એક મેટા પર્યંત તમારી સન્મુખ કલ્પા, તે પર્વતની તળેટી મિથ્યાત્વ–અજ્ઞાનથી ટાઈ ગઈ છે, અને તેનું શિખર નિર્વાણુના પ્રકાશિત તેજથી અંજાઈ ગયુ છે, હવે તે પર્વત ઉપર ચઢતા ચૌઢ વિશ્રામ સ્થાન આવે છે. તે ચૌદ ગુણના સ્થાનકેા છે. હવે તેવા ગુણસ્થાનકમાં આઠમુ ગુણસ્થાનક અપૂર્વકરણ છે. પ્રથમના ગુણુ સ્થાનમાં નહિ પ્રાપ્ત થયેલી એવી—સ્થિતિષ્ઠાત, રસધાત, ગુણશ્રેણિ, ગુગુસક્રમ, અને અપૂર્વ સ્થિતિબંધ-પાંચ બાળતા આ ગુરુસ્થાનમાં રહેલા જીવના સંબંધમાં બને છે, માટે તેને અપૂર્ણાંકરણ કહેવામાં આવે છે.
તે ગુણસ્થાનમાં વતા સાધુ ધાતી કમ નો ક્ષય કરવા ઉદ્યમવન્ત થાય છે, અને મેાહનીય વગેરે કમ પ્રકૃતિને ક્ષય ક્રમવાર કરે છે, તેથી શ્રેણી (line) ઉત્પન્ન થાય છે. તેનું નામ ક્ષપકશ્રેણી છે, તેના ક્રમ આ પ્રમાણે છે. અવિરત, દેશવિરત, પ્રમત્તસયત, અને અપ્રમત્તસયત એ ચાર ગુણસ્થાનમાંથી કાઈપણ ગુણસ્થાનમાં વતા જીવ, પેાતાતા મનને અતિશય વૃદ્ધિ પામતા તીવ્ર શુભ ધ્યાનને આધીન કરે છે, અને ક્ષેપકશ્રેણ ઉપર ચઢવા ઈચ્છા રાખે છે. તે જીવ અપૂર્ણાંકણુ ગુણસ્થાન પામી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભને એક સાથેજ ક્ષય કરવા પ્રવૃત્ત થાય છે.
અનંતાનુબંધી કષાયનું બળ સ્હેજ બાકી રહે એટલે મિથ્યાવા ક્ષય કરવાના આરંભ કરે છે, પછી અવશેષ રહેલ અનતામ ધી *ષાયા અને મિથ્યાત્વને ક્ષય કરે છે. આ ક્ષય કર્યાં પછી ચનુક્રમે સભ્યમિથ્યાત્વ (મિશ્રપુજ) અને સમ્યકત્વ (શુદ્ધપુ ંજ)ના ક્ષયરે છે.
તે પછી જેણે આયુષ્ય બાંધ્યું નથી એવા જીવ સકળ માહતા