Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૩૨ ]
ધર્મબિન્દુ
एवं यः शुद्धयोगेन परित्यज्य गृहाश्रमम् । संयमे रमते नित्यं स यतिः परिकीर्तितः इति ॥ १ ॥
અથ—આ રીતે જે પુરૂષ શુદ્ધ આચારથી ગૃહસ્થા શ્રમના ત્યાગ કરી સંયમમાં નિત્ય રમે છે, તે યતિ કહેવાય છે.
ભાષા: यतते ऽसौ यतिः
જે પ્રયત્ન કરે તે યતિ.
ધર્મ શ્રવણુ કરી જે બેસી રહેતા નથી, પણ ज्ञानस्य फल विरति, જ્ઞાનનું ફળ વિરતિ છે.
એ સૂત્રને માન આપી જે વિરતિ ગ્રહણ કરે છે, અથવા સંયમ— ચારિત્ર ત્ર ધારણ કરે છે. અને તેમાં જે આનંદ માને છે તેજ ખરા -તિ સમજવા. આજ વાતને સમર્થાંન કરતા શાસ્ત્રકાર બીજો શ્લોક કહે છેઃ
एतत्तु संभवत्यस्य सदुपायप्रवृत्तितः ।
―
अनुपायातु साध्यस्य सिद्धिं नेच्छन्ति पण्डिताः ॥ २॥
અ: `ઃ—સાચા ઉપાય વડે પ્રવૃત્તિ કરવાથી આયતપણું સ’ભવે છે. પામવા ચાગ્ય પદાર્થીની પ્રાપ્તિ ઉપાય સિવાય થઈ શકતી નથી.
ભાવા સદુપાયથી દીક્ષા લેનાર પતિપણને લાયક થાય છે. ઉપર આપણે વિચારી ગયા છીએ, કે યાગ્ય પુરૂષ યાગ્ય ગુરૂ પાસે યાવિધિ સહિત દીક્ષા ગ્રહણુ કરવી. આ સર્વ સદુપાય છે; અને તેવા સદુપાયથી જેણે દીક્ષા લીધી હોય, તેજ ખરેખરા યતિ કહેવાય