Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૫૬ ]
ધર્મબિન્દુ સાધુને જે વસ્તુ ઉપયોગી હોય, તે તેમના પર ઉપકાર કરવા માટે ગ્રહણ કરે. આ પ્રમાણે ગ્રહણ કરી લાવ્યા પછી શું કરે ? તે કહે છે.
પુનઃમિતિ રૂા - અર્થ-ગ્રહણ કરેલી વસ્તુનું ગુરૂને નિવેદન કરવું.
ભાવાર્થ –ઉપાશ્રયથી સ હાથ ઉપર દૂર લઈ જવાયેલી વસ્તુનું નિવેદન જવા આવવાની શુદ્ધિ માટે આયણ લીધા પછી કરવું. અને જો સે હાથની અંદરથી તે વસ્તુ લાવવામાં આવી હોય તે તરત જ ગુરૂને નિવેદન કરવું. જેના હાથથી જે રીતે વસ્તુ મળી. હોય, તે સર્વ નિવેદન કરી તે વસ્તુ ગુરૂને સોંપવી.
स्वयमदानम् इति ॥३६॥ અર્થ-પોતે કેઈને આપે નહિ.
ભાવાર્થ-પતે લાવે છતાં તે વસ્તુ જાતે કેઈને આપે નહિ. કારણ કે તે વસ્તુ ગુરૂને સ્વાધીને કરેલી છે, માટે ગુરૂ આશા સિવાય કેઈને તે આપી શકે નહિ. જે તેમાંથી બાળ, વૃદ્ધ માંદા સાધુ વગેરેને પિતાની મેળે ગુરૂ આપે તો બહુ સારું કાર્ય; જે ગુરૂ કઈ પણ કારણથી વ્યગ્ર ચિત્તને લીધે પોતે આપે નહિ અને લાવનાર શિષ્ય પાસે અપાવે તે
तदाज्ञया प्रवृत्तिरिति ॥३७॥ અર્થ – તેમની આજ્ઞાથી પ્રવૃત્તિ કરે.
ભાવાર્થ-ગુરૂની આજ્ઞા લઈને શિષ્ય સર્વ વસ્તુઓ વહેચી આપવી.
उचितछन्दनामिति ॥३८॥ અર્થ - ચગ્ય પુરૂષની નિમંત્રણા કરવી.
Sાડે