Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
1:
3 ]
ધ બિન્દુ
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ॥ તારા અધિકાર ક માં છે, પણુ કર્માંના ફળમાં નથી. માટે આપણે તા નિષ્કામ વૃત્તિથી કતવ્ય કરવું, ફળ શુ આવે છે તે આપણે વિચારવું નથી.
કારણ કે નિષ્કામ વૃત્તિથી કરેલુ કામ બન્ધનકારક નથીં. પુણ્ય અને પાપ અને અન્ધનકારક છે. એક સેાનાની ખેડી છે, ખીજી લોઢાની ખેડી છે, પણ ખેડી તેા છે. પશુ આસક્તિ રહિત કરેલું પુણ્ય પાપને બદલે સવર અને નિરા કરે છે.
तथा विधिना स्वाध्याययोग इति ॥ ६०॥ અથ’:-વિધિ પ્રમાણે સ્વાધ્યાય કરવા. ભાવા:-શાસ્ત્રમાં જ્ઞાન ભણવાના જે વિધિ બતાવવામાં આવ્યા છે, તદનુસાર અતિચાર ન લાગે તેવી રીતે સ્વાધ્યાય કરવા. એટલે શાસ્ત્રના પુસ્તકાનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું, ચેાગ્ય ઢાળે ભણવું, ગુરૂના વિનય કરવા, બહુમાન કરવું, આ વગેરે નિયમા ધ્યાનમાં રાખી સ્વાધ્યાય કરવા.
तथा आवश्यका परिहाणिरिति ॥ ६१ ॥
અ—અવશ્ય કરવા યાગ્યની હાનિ ન કરવી. ભાવા:-જે જે કાળે જે જે અનુષ્ઠાન સાધુને કરવા યોગ્ય છે, તે તે સાધુએ તે તે કાળે કરવાં તે આવશ્યક કર્મી કહેવાય છે, તે કર્યો સિવાય ફ્રુટÈા જ નહિ. તે સાધુપણાનાં ચિન્હ છે. દશવૈકાલિક સૂત્રમાં લખ્યુ" છે કેઃ
“સ“વેગ એટલે મેાક્ષાભિલાષ રાખવા; નિવેન્દ એટલે ભવથી વૈરાગ્ય રાખવા, વિષયવિવેક એટલે પ્રશસ્ત અને અપ્રશસ્ત વિષ ચના ભેદ સમજવા. વળી સારા શીલવંત સાધુજનની સંગતિ કરવી. જ્ઞાનાદિ ગુણુની આરાધના કરવી, બાહ્ય અને અભ્યંતર તપ કરવા.