Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૫
[ ૩૭૧
ભાવા :—ક્રોધ માન, માયા અને લાભથી આ ભવમાં કેવા માઠાં પરિણામ આવે છે, અને પરભવમાં પણ તેથી કેવાં દુ: ખ -સહન કરવાં પડે છે, તેને વિચાર કરી તેને ત્યાગ કરવા. કહ્યું છે કે,
क्रोधात्प्रीतिविनाश, मानाद्विनयेापघातमाप्नोति । शाठचात्प्रत्ययहानिं सर्वगुणविनाशनं लोभात् ||१||
ક્રોધથી પ્રીતિના નાશ થાય છે, માનથી વિનયને નાશ થાય છે, (માયા) કપટથી વિશ્વાસનેા નાશ થાય છે, અને લાભથી સ ગુણુના નાશ થાય છે. આ રીતે ક્રેાધાદિના ઐહિક ગેરલાભનુ` ચિંતન કરે. આત્માના શુભ અવ્યવસાયને નાશ કરનાર આ દુર્ગુણ છે. અને તેથી અનેક ભવ સુધી માણસે તે સંસારમાં જન્મ મરણુના ચક્રમાં રખડવુ પડે છે, વગેરે વિચાર કરી તેના ત્યાગ કરવા
પ્રયત્ન કરવા.
તથા ધર્માંત્તરો યૌન કૃતિ ॥ ૭॥ અ:—જેનુ ફળ ધર્મ છે તેવા મન, વચન અને કાયાને વ્યાપાર કરવા.
ભાવા :—જેથી કલ્યાણ થાય, અને મન પવિત્ર રહે તેવા શુભ વિચારો કરવા. જેથી કાઈને શાંતિ થાય, અથવા જ્ઞાન મળે તેવા વચને ખેલવાં, અને જેથી કાઈનું દુઃખ દૂર થાય, અથવા કાઈને ઉપદ્રવ ન થાય તેવા કાઈ વ્યાપાર કરવા. પણ જેવુ ફળ પાપ છે તેવાં વિચારા, વચના તથા કાર્યાં કરવાં નહિ.
तथा आत्मानुप्रक्षेति ॥ ७१ ॥
અથ ઃ—આત્માના વિચાર કરે.
ભાવા:-પ્રાતઃકાળમાં ઉઠી સાધુએ આ પ્રમાણે વિચાર કરવા. હુ કાણુ ખ્રું ? હું અહીંયા કયાંથી આવ્યે ? મારા ધર્મ"