SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ] ધ બિન્દુ કરવા. અચેાગ્ય શિષ્યના ઉપર સયમના ભાર મૂકવામાં, તેમાંથી જે અનિષ્ટ પરિણામ આવે અથવા જૈનશાસનની અપકીતિ થાય તેની જોખમદારી તે દ્વીક્ષા આપનારને શિર છે. આ બાબત યથાર્થ રીતે સ્મરણમાં રાખી દીક્ષાની માટી જોખમદારી શિષ્યને માથે મૂકવી. સુનેષુ કિ બહુના ! આ રીતે યતિવિધિને નિરૂપણુ કરનારૂ ધબિન્દુનું ચોથું પ્રકરણ સમાપ્ત થયું. || T))
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy