Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૪
[ ૩૦૫ वियोगः, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः, इत्यवगतसंसारनैर्गुण्यः तत एव तद्विरक्तः, प्रतनुकषायः, अल्पहास्यादिः, कृतज्ञः, विनीतः, प्रागपि राजामात्यपौरजनबहुमतः, अद्रोह#ી, રચના, શ્રાદ્ધ, થિર, સમુપસંઘનશ્ચતિ રૂ.
અથડ–દીક્ષા લેવાને કણ ખરો અધિકારી છે, તે પ્રથમ જાણવું જરૂરનું છે. માટે દીક્ષા લેવા આવનારના ગુણનું વર્ણન કરવામાં આવે છે.
૧. આર્ય દેશમાં ઉત્પન્ન થયેલું. ૨. ઉચ્ચ જાતિ અને કુળવાળા. ૩. ઘણે ભાગે જેના કર્મરૂપ મળ ક્ષય પામ્યા છે તે. ૪. તેથી નિર્મળ બુદ્ધિવા.
૫. મનુષ્યપણું દુર્લભ છે, જન્મ એ મરણનું નિમિત્ત છે, સંપત્તિ ચંચળ છે, ઇન્દ્રિયના વિષય દુઃખના કારણભૂત છે, સંગમાં વિયોગ રહેલો છે, મરણ ક્ષણે ક્ષણે થયાંજ કરે છે. કર્મનાં ફળ ભયંકર છે; આ પ્રકારે સંસારની અસારતા જાણનારે.
૬. તેથી સંસાર ઉપર વૈરાગ્ય ભાવ ધારણ કરનાર. ૭. અપકષાયવાળો. ૮. હાસ્ય વગેરે છ નેકષાય જેના અલ્પ છે તે. ૯. કૃતજ્ઞ (કરેલા ગુણને જાણનાર ). ૧૦. વિનયવંત.
૧૧. દીક્ષા લીધા પહેલાં પણ રાજા, પ્રધાન અને શહેરના લેઓમાં પ્રતિષ્ઠા પામેલો.
૧૨. કેઈને દ્રોહ નહિ કરનાર.
૨૦