Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૪
[ ૩૩ અને તેના સાધનમાં પ્રવૃતિ કરવાથી માણસ ચારિત્ર મોહનીયકર્મથી મુકત થાય છે.
ભાવાર્થ :- બીજા તથા ત્રીજા પ્રકરણમાં આપણે વિચારી ગયા કે જે માણસ યતિધર્મ પાળવાને અસમર્થ હોય તેણે સામાન્ય અને વિશેષગૃહસ્થ ધર્મ પાળવો એવી ભગવાનની આજ્ઞા છે. ' આ પ્રમાણે વર્તવાથી ભાવશુદ્ધિ થાય છે, એટલે મન નિર્મળ બને છે. તેમજ બીજે સ્થળે વિચારી ગયા છીએ કે શ્રાવક યતિધર્મ પાળવાને અશક્ત હોય, તો પણ યતિપણાનો ભાવ રાખો. જે પિતાથી બની શકે તેવું હોય તેમાં પ્રવૃત્તિ કરવી, અને જે પિતાનાથી ન બને તેવું હોય, તે કરવાને સમય સમીપ આવે એવી ભાવના ભાવવી. આ રીતે સમ્યફ ચારિત્રમાં ભાવ રાખવાથી તેના કારણભૂત જે વિશેષ ગૃહસ્થ ધર્મ અથવા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ રીત બારવ્રત પાળવાને તે પ્રેરાય છે. આ પ્રમાણે મનની શુદ્ધતાથી, અને અણુવ્રત પાળવાથી ચારિત્રમેહનીયકર્મને ક્ષય થાય છે. જયારે તે ચારિત્રને અંતરાય કરનાર કમથી છુટે થાય છે, ત્યારે અણુવ્રતને બદલે મહાવ્રત ગ્રહણ કરવાને લાયક થાય છે. તેજ બાબત આ ગ્રન્થ જણાવે છે.
विशुद्धं सदनुष्ठानं स्तोकमप्यतां मतम् । આ તન તેના પ્રત્યાઘાનું જ્ઞા યુવા રૂા.
અથ શુદ્ધ સારી ક્રિયા અ૮૫ છતાં, પણ અહંદ ભગવાન તેની પ્રસંશા કરે છે, કારણ કે તેથી તાવથી પ્રત્યા* ખ્યાનનું સ્વરૂપ સમજીને બહુ કરવાનું પણ વિચાર થાય છે. ' ' ભાવાથ–શુદ્ધ ધર્માદિકનું અનુષ્ઠાન જે અતિચાર વિના
પાળવામાં આવે છે, તે ડું હોય, તો પણ અરિહંત ભગવાનને માન્ય