Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૩૦૧ ભાવાથ–જે માણસ યથાર્થ રીતે ગૃહસ્થ ધર્મ પાળી શકે નહિ, તે સાધુના ઉચ્ચ કર્તવ્ય બજાવવા અને સંયમને ભાર વહન કરવા સમર્થ થઈ શકે નહિ, માટે પ્રારંભ ગૃહસ્થાશ્રમથી થ જોઈએ એ સામાન્ય નિયમ છે.
ત્રીજુ પ્રકરણ સમાપ્ત થયું.