Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૯૯
સમજે છે. તેમાંથી પણ વ્યવહારમાં મૂકનારા બહુજ થાડા જણાય છે. જે મનુષ્યા આપણાથી જુદા મતના હાય, અથવા જુદી રીતે વ તા હાય, તેમના તરફ મધ્યસ્થ ભાવના રાખવી. અર્થાત્ તેમની તરફ રાગ તેમજ દ્વેષ કરવા નહિ. જેવુ આપણને આપણાં ધર્મ માટે માન છે, તેવુ ખીન્તને તેના પેતાના ધર્મ તરફ માન હેાય, તે સ્વાભાવિક છે. તેા પછી બીજા ધર્માંની, અથવા ધમ પાળનારાની નિંદા કરવી ઘટતી નથી.
સહનશીલતા એ ઉત્તમ ગુણ છે, પણ ધર્માંધતાને લીધે તે ગુણની ખામી ઘણે ભાગે જોવામાં આવે છે. આ જમાના બુદ્ધિને છે, અને તેથી બુદ્ધિારા મનુષ્યા વિવિધ પ્રકારના વિચારા કરે છે, અને એક હજાર પુરૂષ એકઠા કરીએ છતાં દરેક બાબતમાં વિચારમાં મળતા થાય તેવા બે પુરૂષ પણ મળવા કહ્યુ પડશે. માટેવિચારમાં મતભેદ તે રહેવાના,
જો આપણને એમ જણાય કે સામા પુરૂષાના વિચાર ત ખાટા છે, તેા તેના ઉપર દ્વેષ કરવાને બદલે આપણી દલીલે તેને મૈત્રીભાવથી સમજાવી અને જો તે સમજવા તરફ પણ દુર્લક્ષ કરે તેા તેની ઉપેક્ષા કરવી, એટલે તેના તરફ ઉદાસીન ભાવ રાખવા એજ ઉત્તમ પુરૂષનુ લક્ષગુ છે.
જે મનુષ્ય ઉપર જણાવેલી ચાર ભાવનાં હૃદયમાં રાખી વશે તેનુ જવન પ્રેમમય થઈ જશે. આખા જગતને તે પેાતાના બંધુ સમાન ગણશે, અને વિરાધ ટાળી શાંતિ અને સપના ફેલાવા કરવા પ્રયત્ન કરશે, આવે। મનુષ્ય છેવટે સર્વ જગત તરફ સમભાવથી વતતાં શીખશે, અને સ ખાસિતરીમાં લખ્યા પ્રમાણે સમભાવથી અવસ્ય મેક્ષ પામશે, માટે આપણા સંબંધમાં આવતા મનુષ્યા. તથા પ્રાણીઓ સાથે ઉપર જણાવેલી ચાર ભાવનાઓ પ્રમાણે વર્તવું.