Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૯૦ ]
ધ બિન્દુ
સાક્ષી વગેરે અન્યાયનાં કામ કરે છે, અને ધર્મકરણી પણ કરે છે. તા તેમને શું ખાધ કરે છે? એમ કરતાં કરતાં યાગ્ય થશે; માટે યેગ્ય માણસા પણ ધર્મ કરે તા શી હરકત લાગે છે?
ઉત્તરઃ—આમ કહેલું ભૂલભરેલું છે. માથે સારી પાઘડી પહેરવી અને નાચે પહેરવા લગેટી પણ મળે નહિ એ કેવુ" હાસ્યાસ્પદ છે ? માટે પ્રથમ તા સારૂ ધોતીયુ' પહેરવાની જરૂર છે, અનુક્રમે ચડતાં ચડતાં સારાં કપડાં પહેરવાં જોઇએ તેમ ધર્મીમાર્ગમાં પણ અનુક્રમે ચડવુ".
પ્રથમ ‘ ન્યાયસપનવિભવ' આદિ માર્ગોનુસારપણાના ગુણ ગ્રહણ કરવા, પછી દેશવિરતિ ધર્મ પાળવા, અને પછી સર્વ વિરતિ ધર્મ અંગીકાર કરવા. પણ પ્રથમથીજ ચારિત્રધારીનુ અને શ્રાવકનુ નામ ધરાવે અને માર્ગાનુસારીપણાનો ગુણ પણ ન દેખાવામાં આવે તા તેવા લાકા પોતાનું હિત, શું કરી શકે? અને ધમ'ને કેવી રીતે દીપાવે?
અન્યમતાવલ બીઓ અમુક ધર્માંના સિદ્ધાંતા કેવા છે તે તપાસવા માટે કાળક્ષેપ કરતા નથી, પણ તે ધર્મને પાળનારાના આચારવિચાર કેવા છે તે ઉપરથી ધર્મની ઉચ્ચતા યા નીચતાના વિચાર કરે છે; તે પછી જેના આચાર હલકા પ્રકારના હોય, તેવા મનુષ્યા ધર્મને કેવી રીતે ઉચ્ચ બતાવી શકે? જેમ ‘રત્નાકર પચીશી’ માં કહ્યું છે એમ ઘણીવાર અને છેઃ—
वैराग्यरङ्गः परवञ्चनाय धर्मोपदेशो जनरञ्जनाय । चादाय विद्याध्ययनं च मेऽभूत कियमुवे हास्य कर रखमीश ॥ પારકાને છેતરવા માટે વૈરાગ્ય ધારણ કર્યાં, જનમનરંજન ચારણે ધમ ના ઉપદેશ કર્યો, અને મારી વિદ્યા અને અધ્યયન ફક્ત વાદવિવાદ માટે વાપર્યો, તા હે નાથ! મારૂ હાસ્યકર વૃત્તાન્ત કેટલું
BRs* !