Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૨૦ ]
ધ બિન્દુ
स्तेनप्रयोगतदाहृतादानविरूद्धराज्यातिक्रमहीनाधिकमानो मानप्रतिरूपकव्यवहारा इति ||२५||
અ:-અદત્તાદાન એટલે ચારી ન કરવી તેના પાંચ
અતિચાર આ પ્રમાણે છે.
૧. સ્તનપ્રયાગ–ચારને મદદ કરવી.
૨. ચોરે ચારી લાવેલી વસ્તુએ એકઠી કરવી. ૩. પોતાના રાજાના શત્રુ એવા અન્ય રાજાના દેશમાં અતિક્રમણ કરવું.
૪. એછાં અધિક માપ કરવાં.
૫. વસ્તુમાં ભેળસેળ કરવી.
૧. ચારાને બીજાનું ધન હરી લાવવાની અનુમતિ આપવી તે સ્તનપ્રયાગ. “હમણાં વ્યાપાર વિના કેમ ભેંસી રહ્યા છે? તમારે ખાવાપીવાનું ન હોય તેા હું આપુ', અને તમારી ચેારીના માલ કાઈ વેચી આપનાર ન હોય તે હું વેચી આપીશ” એવાં વચનથી ચરને તેના ધંધામાં પ્રેરણા કરે છે, તેને અતિયાર લાગે છે.
૨. ચારે ચારી લાવેલી વસ્તુ લાભ દ્વેષથી જે છાની રીતે ગ્રહણ કરે તે ચારજ કહેવાય.
નીતિશાસ્ત્રમાં કહ્યુ છે કે—
चौर चौरापको मन्त्री भेदज्ञः काणकः क्रयी । अन्नदः स्थानदश्चैव चौरः सप्तविधः स्मृतः ||
ચાર, ચોરી કરાવનાર, ચેારીની ગેાઠવણ કરનાર, ચારની ગુપ્ત વાત જાણનાર, ચેારીની વસ્તુ વેચનાર, લેનાર, ચારને અન્ન આપનાર, અને ચારને સ્થાન આપનાર; એ સાત પ્રકારના માણસા ચોર કહેવાય છે. આથી ચેરીના માલ સંગ્રહનાર પણ ચારજ ગણવામાં આવે છે. ખરો શ્રાવક ચારી કરે નહિ, અને ચારને ઉત્તેજન આપે પણુ