Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૮૩
મહાન પુરૂષાના જીવનયરિત્રપરથી જે ખેાધ મળે છે, તે કરાડા નેવેલા અથવા રસિક પુસ્તકો વાંચવાથી મળી શકતા નથી. તેમાં જીવનચરિત્રો વાંચવાથી જો તે મહાન પુરૂષપર ભક્તિ જાગૃત થાય, અને તેમનાં અલૌકિક ગુણામાંથી એકાદ ગુણ પુરેપુરી રીતે પ્રાપ્ત કરવા આપણામાં દઢ અભિલાષા ઉત્પન્ન થાય, તેા આપણી . જીંદગી ખરેખરી સાક નીવડે.
ચિરત્રો અને ખરા વૃત્તાંતેા વાંચવાથી, તેએનાં કૃત્યનેા, જ્ઞાનના અને ઉમદા ગણુના કાંઈક ખ્યાલ આપણને આવે છે. અને આપણે આત્મનિરીક્ષણ કરતાં શીખીએ છીએ. પોતાનામાં કયા દુગુ ણા તથા સદ્ગુણા છે, તે આ રીતે આપણે સહજ જોઈ શકીએ છીએ. માટે મહાન પુરૂષનાં ચરિત્રો, અનુકરણ કરવા લાયક દૃષ્ટાંત તેમજ આપણી સ્થિતિનું ભાન કરાવનાર માનસિક કષ્ણુ છે.
तथा सांध्यविधिपालनेति ॥८१॥
અઃ—પછી સધ્યાકાળની વિધિનું પાલન કરે.
ભાવાઃ—સંધ્યાકાળે કરવા યાગ્ય જે અનુષ્ઠાન તે કરવા તત્પર રહે. દિવસના આઠમેા ભાગ એટલે આશરે ચાર ઘડી બાકી રહે એટલે ભાજન વગેરે કરી લઈ સાંજતે યેાગ્ય જે ક્રિયા કરવાની હેય તેને માટે શ્રાવકે તત્પર થવું જોઈએ.
यथोचितं तत्प्रतिपत्तिरिति ॥ ८२ ॥
અઃ—યથાયાગ્ય તે વિધિ અગીકાર કરવા.
ભાવા :—પેતાનું જેટલુ* સામર્થ્ય હોય,
તથા તે ભાવ
જેવા ભાવ વતા હોય તે શક્તિ સધ્યાકાળની વિધિ અંગીકાર કરે.
અને પેાતાના ધ્યાનમાં લઈ