Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૪૩
શરીરને શુભ વ્યાપારમાં જોવું, તેમ કાયાના ખાર દેષ ટાળવા. ૪. પ્રબળ પ્રમાદના કારણથી સામાયિક જેમ તેમ કરવું, અથવા આરભ કરી સામાયિક પૂ કર્યા વિના જ તે ક્ષણે પારવું તે સામાયિકમાં અનાદર અતિચાર કહેવા.
૫. સામાયિક કયારે ગ્રહણ કર્યું અને કયારે પુરૂ થશે એવી તથા મેં સામાયિક ગ્રહણ કર્યું છે કે નહિ એવી રોતની સ્મૃતિના નાશ, તે સ્મૃતિ નાશ અથવા સ્મૃતિ અનુપસ્થાન નામે અતિચાર કહેવાય છે.
શંકા— મનમાં દુષ્ટ વિચારેનું ચિંતવન થાય છે, તેથી સામાયિક તિરÖક ઠરે છે, અને તેથી સામાયિકને અભાવજ સિદ્ધ થાય છે. અતિચાર એ વ્રતની મલીનતા જેવા છે, પણ જયાં સામાયિકને અભાવ છે, ત્યાં અતિચાર શી રીતે સભવી શકે ? માટે મનના દુષ્ટ વિચારાથી વ્રત ભંગજ થાય છે.
સમાધાન—તમારું કહેવું ઠીક છે, પણ જો તે વ્રતી પુરૂષ જાણી જોઈને દુષ્ટ વિચારા ચિતવતા હોય, તા તા ત્રત ભંગ થાય,
તે વાત કબજાની નથી માટે અતિચાર લાગે.
પણ
શકા
दुवितिबिणं मण वायाए कारणं न करेमि न कारवे ॥
બે પ્રકારે અને ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, અને કાયાથી નહિ કરૂં, અને નહિ કરાવરાવુ, એવી રીતે વ્રતી સામયિકનુ "પ્રત્યાખ્યાન કરે છે. હવે મન દ્વારા દુષ્ટચંતવનથી સામયિકના અભાવ્રજ થાય છે, અને સામયિકના વ્રતના ભંગથી પ્રાયશ્ચિત કરવું પડે છે અને મનને દુષ્ટ વિચારાથી વિમુખ કરવું તે કામ કાંઈ સહેલું નથી, મન બહુ ચ ંચળ છે, અને તેથી સામાયિકમાં દુષ્ટ વિચાર તા અવશ્ય આવવાના; તા પછી સામાયિક લઈ દુષ્ટ ચિંતવનથી તેના