Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
ધ બિન્દુ
૨૩૮ ]
૧૨. નિલાંછન ક્ર`:.બળદ, ઘેાડા પ્રમુખને લાંછન (પુરૂષચિન્હ) રહિત કરવા; આથી તે પ્રાણીને બહુજ ઈજા થાય છે.
૧૩. દેવદાન કર્મી-ક્ષેત્રરક્ષણ માટે વનને ખાળવું. ઉત્તર તરફના પ્રદેશમાં એવી રીત છે, કે ક્ષેત્રમાં અગ્નિ સળગાવવી. જમીનમાં રહેલાં કાપી નાંખેલા થડાના મૂળીયા બાળી નાખવા કે જેથી જલદી નવા તૃણ ફૂટી નીકળે, આમ કરવાથી શ્વાસની સાથે ઘણા ત્રણ વાના નાશ થાય છે.
૧૪. સર,દતડાગશેાષણ-સરાવર, ઝરેા, તળાવ વગેરેને ધાન્ય વગેરેને ધાન્ય ઉગાડવા નિમિત્તે સુકવી નાંખવું. આ વ્યાપાર શ્રાવકે કરવા નહિ, કારણ કે તેમાં રહેલા અનેક જળચર જીવા જળ વિના મરણુ પામે. વળી આ સાથે પેાતાની માલીકીના તળાવા મચ્છીમારોને ભાડા માટે સોંપવા નહિ; કારણ કે મચ્છીમારે તે તળાવમાં રહેલાં અનેક જળચર જીવાના વિનાશ કરે છે.
૧૫, અતિ પાષણ : વ્યભિચારી સ્ત્રીને તથા હિંસક • જાનવરેશને પેષણ આપી ઉત્તેજન આપવું, એ વ્યાપાર શ્રાવકને કરવા ઉચિત નથી.
.
આ પ્રમાણે આ પંદર કર્માદાનનું બહુજ સ ́ક્ષેપથી વર્ણન કર્યું છે. આવાં ખીન્ન ઘણાં કર્યાં છે, તે બધાની ગણતરી કરી નથી. આ પ્રમાણે પ્રથમના પાંચ અને આ પંદર મળી વીસ અતિચાર થયા. અને ખીજામાં પાંચની સંખ્યા વર્ણવી છે, પણ આ વીસમાંના કાઈથી કાઈને હાનિ લાગતી હાય, ા તે વ્રતને અતિચારરૂપ ગણવા. ઃ અને તે ટાળવા યથાશક્તિ પ્રયત્ન આદરવા જોઈએ.
શકા—આ પંદર કર્માદાનનું ઉપર વર્ણન કરવામાં આવ્યું તે યા વ્રતને વિશે અતિચાર ગણવા. સમાધાન—કૂરકમ ના.
શકા—જો ક્રૂર કર્યાંના તમે અતિચાર ગણા તે અતિચાર