Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૨
[ ૧૨૧
કહેલુ છે કે છતી શક્તિએ દયાના કામમાં જે ભાગ લેતા નથી તે હિંસાના કામમાં ભાગ લે છે એમ કહી શકાય. જે પદ તીથ‘કર પ્રાપ્ત કરી શકયા, તે પદ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આપણા આત્મામાં રહેલું છે, કારણ કે સ` આત્માએ સત્તાથી સમાન છે માટે પુરૂષાર્થ કરવા, જેથી ઉચ્ચપદ પ્રાપ્ત થશે; એજ સાર છે.
तथा निरीहशक्यपालनेति ॥ १२॥ અઃ—આશ સાવિના શક્તિ અનુસાર (પચાચારનુ) પાલન કરવુ.
ભાવા: —આ સૂત્રમાં એ બાબતા જણાવવામાં આવી છે. પ્રથમ તા દરેક ધર્મ કાર્ય કરવુ તે ફળતી ઈચ્છા વગર કરવું. ફળ એ પ્રકારનાં કહેલાં છે. એક તા લૌકિક અને બીજું લેાકેાત્તર. રાજા થવાની, ચક્રવતી થવાની, નાયક થવાની ઈચ્છા રાખવી તે લૌકિક ફળ, અને દૈવલેાક સંબંધી સ્થિતિ મેળવવા ઇચ્છા રાખવી તે લેાકાત્તર ફળ. આ બન્ને પ્રકારના ફળની આશા રાખ્યા સિવાય ધમ કાય કરવું. કારણ કે ઈચ્છાવાસના માણસને ક`થી બાંધે છે, અને તેથી જ્યાં તેની ઇચ્છા તૃપ્ત થાય તેવા સ્થાનમાં તેને જન્મ લેવે પડે છે; આ રીતે ઈચ્છાથી કરેલુ. કા મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરવા સમ થતું નથી.
ખીજી બાબત એ છે કે શક્તિ અનુસાર ધર્મ માર્ગ માં પ્રવતવુ, કારણ કે પાતાની શક્તિ પ્રમાણે કાર્ય કરવાથી માણસને પાત!નામાં વિશ્વાસ આવે છે, અને ધીમે ધીમે કઠિન કામ પણ તે કરી શકે છે. પણ જે માણસ પેાતાના સામર્થ્ય ના વિચાર કર્યા સિવાય એકદમ મેાટુ કામ ઉપાડે છે, તે તેમાં પરાભવ પામે છે, અને નાસીપાસ થાય છે. પરંતુ પછી નાનું પણ કાર્ય કરવા હીંમત કરી શકતા નથી. જે માણસની એક ઉપવાસ કરવાની શક્તિ છે, તે એકમ -અટ્ટમનું પ્રત્યાખ્યાન કરે, તા પછી તેનું શરીર ચુંથાવા માંડે, તેનું