Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૬૬ ]
ધ બિન્દુ
કાળના મેં ભેદ છે એક ઉત્સર્પિણી અને બીજો અવસપ ણી. ઉત્સર્પિણી કાળ મેાક્ષ મેળવવા માટે વધારે અનુકૂળ છે, જેમ વસંતઋતુમાં વનસ્પતિ વિશેષ બહુજ પ્રફુલ્લિત થાય છે તેમ ઉત્સર્પિણીકાળમાં માક્ષ મેળવવા વધારે અનુકૂળ સંજોગા મળે છે; કારણ કે એવા ઉચ્ચ અટ્. વસાય તે કાળમાં વધારે સહેલાઈથી થઈ શકે છે, કાળ અનુકૂળ હોય તાપણુ નિયતિની જરૂર છે, એટલે નિશ્ચયથી એમ બનવાનુ હૈય તાજ બને છે, નહિ તા માં આગળ આવેલા લાડુ મેાંમાં મૂકતા હાર વિઘ્ન આવે છે, તેમ વિઘ્ન આવે.
નિયતિના અથ થવા કાળ,’ અથવા ‘ભવિતવ્યતા' એવા થાય છે. આ સવ અનુકૂળ હાવા છતાં પુણ્યકર્મના ઉદય વિના 'મેાક્ષે જવાય નહિ, માટે કલેશ રહિત અને શુભ આંશયવાળુ... પુણ્યાનુભ‘ધિ પુણ્ય મેાક્ષ પ્રાપ્તિનું પરમ કારણ છે, આ ઉપરાંત અનંત પુણ્યવાળા સારા આશયવાળા, સારી બુદ્ધિવાળા, ઉપદેશ કરેલી બાબતે સમજનાર, સર્વ જનના હિતમાં તત્પર, પ્રેમાળ અને નિઃસ્વા પુરૂષ હાવા જોઈએ, કારણકે તેજ પુરૂષ ઉપર જણાવેલી સામગ્રીથી મેાક્ષ મેળવી શકે છે. આ પ્રમાણે હેતુ બતાવવા અને જીવાદિ સાત અથવા નવ તત્ત્વનું શ્રદ્ધાન કરવુ, તે સમક્તિનું સ્વરૂપ સમજવું. હવે સમક્તિનુ ફળ કહે છે.
ग्रन्थिभेदे नात्यन्तसंक्लेशः इति ॥ ६९ ॥
અર્થ :- ગ્રન્થિભેદ થતાં અતિશય સકલેશ થતા નથી. ભાવાર્થ :—ગ્રન્થિ એટલે દૃઢ રાગ દ્વેત્યના પરિણામ જાણવા. જ્યારે વસ્તુને વસ્તુરૂપે જાણી, અને આત્માને આત્મતત્ત્વ તરીકે સકળ આવક પદાર્થીથી અલગ માનવામાં આવ્યા, એટલે દુનિયાના સકળ પદાર્થોં તેમજ સચેતન પદાની ઉપાધિ પ્રત્યેના રાય નાશ પામવા માંડે છે; તેમજ સકળ મનુષ્યો પોતાના કર્મ પ્રમાણે ફળ અનુભવે છે, અને બીજા તા નિમિત્ત માત્ર છે, માટે નિમિત્ત ઉપર