________________
ધર્માધ્યક્ષ
“છેકરાં જે રીતે આજકાલ ઘડાયે જાય છે, તે રીતે ઘડાયે જશે, તો દુનિયાનું શું થશે, એ સમજાતું નથી.” ત્રીજીએ જવાબ આપ્યો. “બાળકોની બાબતમાં મને કશી વિશેષ જાણકારી નથી, પરંતુ આવા બાળકની સામે જોવાથી પણ પાપ લાગે, એની મને ખાતરી છે.” પહેલીએ કહ્યું.
કર
66
પણ આ તે બાળક જ નથી.
“આ તો કોઈ કદરૂપું વાંદરું છે,” બીજીએ જવાબ આપ્યો.
66
આ તો એક ચમત્કાર જ છે,” ચેાથીએ જણાવ્યું. “અરે આ તો ખરી રીતે ધૃણાપાત્ર રાક્ષસ જ છે!” ત્રીજીએ અભિપ્રાય આપ્યા.
'
જુને ચીસા પાડે છે, - મંદિરના કીર્તનિયાને પણ બહેરો કરી નાખે એવી. ચૂપ મર, ભૂંડા સાંઢિયા ! બીજી ગર્જી ઊઠી.
""
66
મને તો લાગે છે કે કોઈ યહૂદીને ભૂંડણથી થયેલું આ બાળક છે – એ ખ્રિસ્તી બાળક છે જ નહિ, અને તેને કાં તે પાણીમાં ડુબાડી
દેવું જોઈએ કે આગમાં ફેંકી દેવું જોઈએ !” પહેલી તડૂકી.
66
‘ એટલી તે। મને ખાતરી છે કે, કોઈ એને દત્તક લઈ જવા તૈયાર નહિ થાય !” ચોથીએ ફેંસલા સંભળાવી દીધા.
""
“લૉર્ડ બિશપના સ્થાનની પાસે, નદી ભણી જતાં આ ગલીને છેડે આવેલા અનાથાશ્રમની બિચારી ધાવ-નર્સને આ બાળક ધવડાવવું પડશે, ત્યારે તેમની શી વલે થશે? હું તે આને ધવડાવવું પડે તેના કરતાં ખવીસને જ પહેલા ધવડાવું. પહેલી બાલી.
""
“બાપડી કેવી નાદાન છે? મારી વહાલી સિસ્ટર, હું જોતી પણ નથી કે આ ખવ્વીસ ચાર વર્ષના છે, અને તેને તા ભૂંજાવેલું માંસ જોઈએ, તારું થાન નહીં!” ત્રીજીએ તેને સંબોધીને જવાબ આપ્યો
અને વસ્તુતાએ પણ એ નાને ખવ્વીસ તરતનું જન્મેલું બાળક નહેાતે. એને કેનવાસની કોથળીમાં માથું એકલું બહાર રહે તે રીતે ખાસી દીધેલા હતા. તે કોથળી ઉપર પૅરીસના બિશપનું નિશાન હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org