Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 326
________________ રાજી ૨૦૧ કૃપાથી – તે તેા ડબલાં શકોરાંમાંથી જ અમારે અમારું પીણું પીવું Ge પડે. “માટે એલિવિયર મહાશય, રાજા-બાદશાહેાએ પાતાના ઘરમાં ખોટા ઠાઠમાઠ ઊભા થવા દેવા ન જોઈએ. અમારું જોઈને અમારા ભાયાતા અને પછી દરબારીએ અને પછી જાગીરદારો એમ કરવા લાગે. જુઓને અમારા રસાલાનું ખર્ચ કેટલું વધતું જાય છે તે ! મને બધું બરાબર યાદ છે -’૭૯ ના વર્ષ સુધી વરસે છત્રીસ હજાર પાઉંડથી એ ખર્ચ વધતું નહોતું; પણ '૮૦ માં તેંતાલીસ હજાર, છસેા ઓગશીસ પાઉંડ થયા; અને આ વર્ષે તા આંકડા એસી હજારે પહોંચશે ! ચાર વર્ષમાં ખર્ચ વધીને બમણું થઈ ગયું ! ભયંકર ! ’ આટલું બાલી, થેાડુંક શ્વાસ થાભી, તેમણે જુસ્સામાં "" ખાવા આવીને આગળ ચલાવ્યું “મારી આસપાસ મને દૂબળા કરી, જાતે તગડા થનારા જ ભેગા થયા છે. તમે લેાકો માટે રૂવે રૂંવેથી પાઉંડો જ ખેંચ્યા કરો છે! પછી પેલા બે ફૉમિશ રાજ-પ્રતિનિધિ તરફ ફરીને તેમણે કહ્યું, તે જુઓને, આટલા બધા રસેાઇયા અને નોકરો શું કરવાના ? રાજા જમવા બેસે ત્યારે નાહક ભીડ કરતા આસપાસ ઊભા રહે ! અમારા મહેલના ઘડિયાળની આસપાસ ચાર મૂર્તિ છે. હમણાં તે ઘડિયાળનું સમારકામ સેાને રસેલી છે. પણ ઘડિયાળના કાંટાને ફરવામાં તે શી મદદ કરે છે, વારુ ? તેમ જ આ બધા ઊભા રહે, તેથી ખારાક ખાવામાં કે પચવવામાં શી મદદ થાય? ઠીક, ઠીક, ઓલિવિયર, હવે તું તારું દાસ્તાન આગળ શુભસંદેશ પોકારનારાની ચાલે છે. એ મૂર્તિઓ "" ચલાવ 66 -- પેલાએ તરત રાજાજીના વીટો હાથમાંથી પાછા લઈને આગળ વાંચવા માંડયો - - 66 - મુદ્રા-મહાર-સીલ ખાતાનાં સીલ જૂનાં થઈ ગયાં હોવાથી નવાં બનાવ્યાં તેમની ચાંદીની કિંમતના તથા ઘડતરના બાર પાઉંડ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374