________________
રાજી
વખતથી ફરિયાદો કર્યા કરે છે તે સ્વીકારવાના નથી – તે ખરી રીતે સેતાનના જ અનુયાયી છે...) એ બેને જ પોતાના માલિક તરીકે સ્વીકારે છે.'
કે, કોટવાળ અને તેમના ન્યાંયાધીશાને તો રાજાજી અને પરમાત્મા (– તે
-
“વાહ! ત્યારે તે એ લોકો સારું કામ કરી રહ્યા છે! મારા પૅરીસને આ બધા કોટવાળ-ફોટવાળાએ વહેંચી ખાધું છે — તે જેટલા ઓછા થાય તેટલા સારા ! મને કહે જોઉં, કોટવાળની હકૂમતમાં કયા કયા વિભાગે છે?”
66
સરકાર, રૂ-દ લેરબરી સુધીના રૂ દ લ કેલે દ્ર વિભાગ, પ્લાસ સેંટ માઇકેલ, બદામ મંદિર પાસેના વિસ્તારો, કોર્ટ ઑફ મિચેલ્સ કહેવાતા વિસ્તાર, જ્યાં આ ભામટા રહે છે — ઉપરાંત, બૅબ્લ્યૂ ચેપીરોગની હૉસ્પિટલથી માંડીને આખા પોર્ટ સેટ જૅકસ સુધીના ધારી માર્ગ – એ બધું તેમની હકૂમત હેઠળ છે.
-
"3
૧૫
66
વાહ, તા મારા ભલા શહેરના ખાસા ટુકડો જ ભાઈસાહેબે પચાવી પાડયો છે ને! આ બધા ધારી રસ્તા સંભાળનારા, ન્યાય ચૂકવનારા, અમીરો અને માલિકો અમારી બરોબરી કરતા દરેક ખેતરને ખૂણે પોતપોતાનું જુદું ટોલ-નાકું અને જુદા ફાંસીના માંચડો ઊભાં કરે છે; તથા લોકોને દેહાંતદંડ દેતા દેતા કરવેરા પડાવે છે. મારા ફ઼ાંસ રાજ્યમાં જેટલા ફાંસીના માંચડા છે, તેટલા રાજાએ છે. આવી સ્થિતિ કેમ કરીને નભાવી લેવાય ? પૅરીસમાં રાજા સિવાય બીજો જોઈએ, અને પાર્લામેન્ટ સિવાય બીજું કોઈ ન જોઈએ. ફ઼્રાંસમાં એક જ રાજા, એક જ જલ્લાદ હોય, એ દિવસ જલદી આવવેા જોઈએ. એટલે એ બધા ભામટા આજે કોટવાળને ઓછા કરે, તા કંઈ વાંધા નહિ ! ઠીક પણ એ ભામટા હુલ્લડખોરોની સંખ્યા કેટલી છે?”
કોઈ
લૉર્ડ
ન હેાવા
66
છએક હજાર જેટલી કહે છે.”
Jain Education International
ન્યાય
ચૂકવનારું હોવું ન્યાયાધીશ અને એક જ
For Private & Personal Use Only
www.jainelibrary.org