________________
૩૨૨
ધર્માધ્યક્ષ
રાતે આ ડેાસી ઇન્ડિન બાઈઓને જે ગાળાં ભાંડે છે અને શાપ આપે છે, તે હું સાંભળતા આવ્યો છું. આપણે જો ધાળી બકરીવાળી ઇજિશ્યનને શેાધતા હોઈએ, તેા એના પ્રત્યે તે આડોસીને ખાસ દ્વેષ હતો.
""
ત્રિસ્તાં આ બધાથી વિચારમાં પડી ગયા. તેણે તરત જ સૈનિકોને આગેકૂચ કરવાના હુકમ આપ્યો. “ આપણે ગમે તેમ કરીને એ દુત્તીને પકડી પાડવી જ જોઈએ. નાસી નાસીને એ કેટલે દૂર જવાની છે?”
ત્રિસ્તાં ચાલ્યા જવા લાગ્યા એટલે ડેાંસીએ રાજી થઈ ‘હાશ’ કરી. ઑસમરાલ્દાએ પણ આ બધા પ્રશ્નાર સાંભળ્યા હતા, અને મેાત તથા જીવન વચ્ચે ઝાલાં ખાધા કર્યાં હતાં. પણ હવે બધી આપદા ટળી જાણી, તેણે પણ નિરાંતને શ્વાસ લીધે.
<<
પણ એટલામાં જ બહારથી અવાજ આવ્યા, મહાશય, હું પણ હવે જાઉં છું; મારું કામ દબાવી દેવાનું જ કહેવાય, આવી ડાકણાને પકડવી વવી, એ બધું મારું કામ નહિ. તમે કોટવાળીના કે બીજા સૈનિકો દ્વારા પણ એ કામ તે કરાવી શકશે.
તે મૅજિસ્ટ્રેટ લાકોના બળવાને અને ફાંસીએ લટકા
""
-
એ અવાજ ફેબસના હતા - અને ઍસમરાલ્દા તે સાંભળી તરત રાજી થતી ખૂણામાંથી એકદમ ઊભી થઈ ગઈ. તેને લાગ્યું કે, તેને ફોસ અહીં હાજર છે, એટલે તેને બીજા કોઈથી ડરવાપણું હવે રહેતું જ નથી; તેથી તેની મા તેને રોકે તે પહેલાં તે તેણે બાકા પાસે માં કંઈ જઈને બૂમ પાડી
<<
ફોબસ ! મારા ફોબસ ! હું અહીં છું; આમ આવા !” પણ ફોબસ તો એટલામાં ઘેાડાને એડી લગાવી, દૂર ચાલ્યો ગયો. ત્રિસ્તાં હજુ પાસે જ હતા.
ડોસીએ ભયંકર ત્રાડ નાખીને છેાકરીને અંદર પાછી ખ ચી લીધી અને ગુસ્સામાં આવી જોરથી તેના ગળા ઉપર પોતાના હાથ ભીડી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org