Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad
________________
અદાલતી ન્યાય સંપા, ગોપાળદાસ પટેલ તૈિયાર થાય છે]
[ડિકસ કૃત નવલકથા “બ્લીક હાઉસ”નો વિસ્તૃત “સંક્ષેપ, સચિત્ર.] ભારત પર ચડાઈ
મગનભાઈ દેસાઈ ૦.૭૫ [ચીની આક્રમણનો ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] ગીતાનું પ્રસ્થાન
મગનભાઈ દેસાઈ ૫.૦૦ [ મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની રસિક કથા. ગીતાને પ્રબંધ
મગનભાઈ દેસાઈ ૨.૦૦ [અષ્ટાદશા ધ્યાયિની ગીતાના વિષચની બેઠવણું અને
રજૂઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ.] બુદ્ધિગ
મનભાઈ દેસાઈ (પ્રેસમાં) શ્રીકૃષ્ણ જુન-સંવાદ નામે બહાર પડનાર ગીતાના વિવરણ
ના પ્રથમ બે અધ્યાયઃ સાંખ્ય-બુદ્ધિનો આત્મયોગ... ૩૦ મી જાનેવારી
મગનભાઈ દેસાઈ ૧.૫૦ [ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિઃ અગિયાર ફેટે ચિત્રો સહિત.] નવી યુનિવર્સિટીએ
| મગનભાઈ દેસાઈ ૧૨૫ [ યુનિ.ના શિક્ષણ-વહીવટ અંગે માહિતી આપતી પુસ્તિકા;
ગાંધીજીના ઉચ્ચ શિક્ષણને લગતા લેખે સહિત.] -ગાંધીજીના જીવન માગ
મગનભાઈ દેસાઈ ૬.૦૦ [ ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત- સાધનોની ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત.] જિજ્ઞાસુતા પ્રશ્નો (ગાંધીજીને) સંપા, મગનભાઈ દેસાઈ ૦.૭૦
[ કર્મયોગ કે જ્ઞાન-સંન્યાસ ગ અંગે ગાંધીજીને પૂછેલા
પ્રશ્નો, તેમના જવાબ સાથે.] કળા એટલે શું ?
મગનભાઈ દેસાઈ ૬૫૦ [ ટૉલ્સ્ટૉય કૃત આર્ષ ગ્રંથ “ટ ઇઝ આર્ટને અનુવાદ] કળા વિશે ટોસ્ટોય અને ગાંધીજી મગનભાઈ દેસાઈ ૧.૦૦
[ કળા વિષેના ટૉલ્સ્ટૉયના મૌલિક વિચારેના વિવરણ
સાથે ગાંધીજીના કળા વિશેના વિચારના ઉતારા.] મિડલ સ્કૂલ ? “ અદકેર: અગ” મગનભાઈ દેસાઈ ૧.૦૦
[ અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણમાં અંગ્રેજોએ શા હેતુથી “મિડલ સ્કૂલ”ની ફાચર મારી હતી, તેની ચર્ચા.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 369 370 371 372 373 374