________________
દીધા. છેકરીએ કેવું ભારે બહાર હજુ કેટલાય સૈનિકો હાજર હતા, જવાબ સાંભળ્યા હતા! હવે શું પરિણામ ચમકારાની પેઠે તેની સમજમાં આવી ગઈ, થઈ ગઈ. ત્રિસ્તાંએ ઑસમરાલ્દાને અવાજ તેણે તરત પેાતાના માણસોને પાછા ફરવાના હુકમ કર્યો.
*
નાનકડા જાડા
૩૧૩
ગાંડપણ કર્યુ હતું તે એ સમજી ગઈ હતી; જેમણે ડેસીએ આપેલા આવશે એ વાત વીજળીના અને તે એકદમ હતાશ દૂરથી સાંભળી લીધા હતા;
**
Jain Education International
ત્યાર પછીની કરુણ કથની વર્ણવવી અશકય છે. સૈનિકોએ એ કોટડીની ભીંત તેાડી નાખી. ડોસીએ પેાતાનો ઓશિકાના પથરો લઈ, અંદર દાખલ થવા આવનાર એક બે સૈનિકનાં માથાં ફોડી નાખ્યાં. પણ છેવટે એક જોરદાર ધક્કો આવતાં તેનું માથું ફરસ સાથે અથડાઈને ફૂટી ગયું. પછી તે હાલી શકી નહિ.
ઍસમરાલ્દાએ પેાતાની માના શરીર ઉપર પડતું નાખ્યું.
ડોસી સહેજ ભાનમાં આવી, ત્યારે તેણે ત્રિસ્તાંને ઘણા ઘણા કાલાવાલા કર્યા, તથા આખી વાત સમજાવીને ભારપૂર્વક જણાવ્યું કે, આ કોઈ જિપ્સી-ડાકણ નથી, પણ પેાતાની પુત્રી છે, અને જિપ્સીબાઈએ નાનપણમાં તેને ચારી ગઈ હતી. તેને ગળે બાંધેલા માદળિયામાંથી નીકળેલા એક જોડાને પેાતાની પાસેના જોડા સાથે સરખાવીને તેણે કેવી રીતે એ વાતની ખાતરી કરી, તે પણ તેણે ડૂસકાં ભરતાં ભરતાં ભરતાં કહી સંભળાવ્યું. ત્રિસ્તાં પણ થેાડો વિચલિત થયા. પરંતુ, આ લોકો તે રાજાજીના નાકર હતા;— તેમને કશી બાબતમાં પેાતાની બુદ્ધિ લડાવવાની હાય જ નહિ. અને રાજાજીએ તો નેત્રદામમાં ભરાયેલી એ કરીને લટકાવી દેવાના હુકમ કર્યા હતા – એટલું જ તેમને તે વિચારવાનું હાય – કે યાદ રાખવાનું ાય !
બે ત્રણ સૈનિકોએ હવે આવીને માને વળગી રહેલી ઍસમરાલ્દાને તેની મા સાથે જ ખેંચીને ફાંસીને માંચડે લીધી. તેઓએ દોરડાના ગાળિયા એમરાલ્ડના ગળામાં, એની માની પકડમાં એ હતી તે જ વખતે,
For Private & Personal Use Only
www.jainelibrary.org