________________
સ્તિલમાંથી છૂટેલો ગ્રેગર ભાગી છૂટેલા ઘોડાની
પેઠે નાઠા, અને અમુક નિયત જગાએ જઈને ઊભા રહ્યો. ત્યાં ચકલા વચ્ચેના ક્રૂસનાં પગથિયાં ઉપર એક જાધારી માથું ઢાંકીને બેઠા હતા.
""
“ તમે છે કે, આચાર્યજી ?
66
૫
સત-શબ્દ
૧
ભલાદમી, લેાહી ઊકળી ઊઠે એટલું બધું મોડું કરાતું હશે? હમણાં સવારના દાઢને ટકોરો પડયો ! ”
6.
પણ મારો એમાં કશા વાંક નથી; હું હમણાં જ ફાંસીએથી -બાલ-બાલ બચી નીકળ્યા છું. રાજાજીના પહેરેગીરો મને સીધા રાજાજી પાસે જ પકડી ગયા હતા.”
..
ઠીક, એ વાત પછી; તારી પાસે તારાં માણસાના કશે, સંકેતશબ્દ છે? ”
66
ગુરુજી, પણ મેાતના પંજામાંથી નાસી છૂટેલા માણસની સ્થતિ શી હાય એ તો વિચારો !”
64
ભાઈ, તું તે બહુ વાચાળ માણસ છે; હું એ વાતની કાં ના પાડું છું? પણ આપણે જે હાથમાં લીધું છે, તે પૂરું કરવું છે કે નહિ?
""
છું.”
“ સંકેત-શબ્દ છે અને હું જાણું
૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org