SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તિલમાંથી છૂટેલો ગ્રેગર ભાગી છૂટેલા ઘોડાની પેઠે નાઠા, અને અમુક નિયત જગાએ જઈને ઊભા રહ્યો. ત્યાં ચકલા વચ્ચેના ક્રૂસનાં પગથિયાં ઉપર એક જાધારી માથું ઢાંકીને બેઠા હતા. "" “ તમે છે કે, આચાર્યજી ? 66 ૫ સત-શબ્દ ૧ ભલાદમી, લેાહી ઊકળી ઊઠે એટલું બધું મોડું કરાતું હશે? હમણાં સવારના દાઢને ટકોરો પડયો ! ” 6. પણ મારો એમાં કશા વાંક નથી; હું હમણાં જ ફાંસીએથી -બાલ-બાલ બચી નીકળ્યા છું. રાજાજીના પહેરેગીરો મને સીધા રાજાજી પાસે જ પકડી ગયા હતા.” .. ઠીક, એ વાત પછી; તારી પાસે તારાં માણસાના કશે, સંકેતશબ્દ છે? ” 66 ગુરુજી, પણ મેાતના પંજામાંથી નાસી છૂટેલા માણસની સ્થતિ શી હાય એ તો વિચારો !” 64 ભાઈ, તું તે બહુ વાચાળ માણસ છે; હું એ વાતની કાં ના પાડું છું? પણ આપણે જે હાથમાં લીધું છે, તે પૂરું કરવું છે કે નહિ? "" છું.” “ સંકેત-શબ્દ છે અને હું જાણું ૩૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy